Abtak Media Google News

અખીલ મચ્છુ કડીયા  સઇ સુથાર (દરજી) સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં હેમુ ગઢવી હોલમાં જ્ઞાતિના તેજસ્વી વિઘાર્થી સન્માન માટેનો અગીયારમો સત્કાર સમારંભ યોજાયો હતો.

Advertisement

જેમાં મુખ્ય મહેમાન તરીકે ધનસુખભાઇ ભંડેરી તેમજ જ્ઞાતિ અગ્રણી વિનોદભાઇ પીઠડીયા, જ્ઞાતિ પ્રમુખ રાજકોટ દુલભભાઇ વાઘેલા, જુનાગઢ ભવના મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઇ પરમાર, જયેશભાઇ પીઠડીયા, કમલેશભાઇ ટંકારીયા, ડો. જયસુખભાઇ મકવાણા, મયુરભાઇ ટંકારીયા જામનગર પ્રમુખ તથા જ્ઞાતિ અશોકભાઇ  મકવાણ તેમજ જ્ઞાતિના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ દિપકભાઇ પીઠડીયા ઉપપ્રમુખ સુરેશભાઇ મકવાણા,, મંત્રી જીતુભાઇ પીઠડીયા, ખજાનચી મનુભાઇ ચાવડા તેમજ ટ્રસ્ટના દરેક કમીટી મેમ્બર જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.