Abtak Media Google News

પાંચ વર્ષનો એન્યુઅલ ક્વોલીટી એસ્યોરન્સ રિપોર્ટ નેકમાં સબમીટ છત્તાં યુનિ.નો A-ગ્રેડ છીનવાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલો એ ગ્રેડ છીનવાયા બાદ હવે સત્તાધીશો નેક સમક્ષ આગામી મુદ્દામાં છે. યુનિવર્સિટીના ફાર્મસી ભવનના ૩ કોર્ષને ફાર્મસી કાઉન્સીલની માન્યતા ન હોવાના કારણે નેકે યુનિવર્સિટીની અરજી ફગાવી દીધી છે. બબ્બે વખત નેકમાં અપ્લાય વા માટેની અરજી રદ્દ ઈ જતાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે એ-ગ્રેડ રહ્યો ની. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ત્રીજી વખત નેકમાં એપ્લાય વા માટે અરજીની પ્રક્રિયા શ‚ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, સત્તાધીશો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-ગ્રેડ અપાવી શકે છે કે નહીં.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં ત્રણ કોર્ષને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની મંજૂરી મળી ન હોવાી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નેકમાં અપલાય ત્તા માટે કરેલી અરજી રદ્દ ઈ ચૂકી છે. હવે બબ્બે વખત અરજી રદ્દ યા બાદ હવે ત્રીજી વખત અરજી કરવામાં આવે અને જો નેકના ડાયરેકટરને સંતોષકારક જવાબ ન લાગે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અરજી રિજેકટ ાય અને ફરી વખત નેકમાં અપલાય કરવા માટે ચાલુ વર્ષે ચાન્સ પણ ગુમાવવો પડે તેવી પરિસ્િિતનું નિર્માણ યું છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-ગ્રેડ પરત આપવા માટે સત્તાધીશો ઉંધામો યા છે.

કુલપતિએ ચિંતા કરી હોત તો યુનિવર્સિટીનો એ-ગ્રેડ ગયો ન હોત: નિદત બારોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલો એ-ગ્રેડ છીનવાયા બાદ હવે સમગ્ર શિક્ષણ જગતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એ-ગ્રેડ ચર્ચાસ્પદ બન્યો છે. આ મુદ્દે ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, અગાઉી જ નેકને લઈને દર છ મહિને મિટીંગ મળી હોત અને સમયસર એન્યુઅલ ક્વોલીટી એસ્યોરન્સ રિપોર્ટ નેકને સોંપાયો હોત તો આજે યુનિવર્સિટીનો એ-ગ્રેડ છીનવાયો ન હોત અને જો કુલપતિએ પણ આ બાબતે ચિંતા કરી હોત  તો આજે યુનિવર્સિટીનો એ-ગ્રેડ યાવત હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.