Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિતભાઇ શાહ મંગળવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા આ મંગલ અવસરે ભાજપ આગામી વિધાનસભાની ચુંટણીમાં ૧૫૦ થી વધુ બેઠકો પર વિજય હાંસલ કરે તેવી શુભેચ્છા સાથે રાજકોટ શહેર ભાજપના પૂર્વે કોષાઘ્યક્ષ મયુરભાઇ શાહે અમિતભાઇ શાહને બંગાળી કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલું સોનેરી કમળ અર્પણ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.