Abtak Media Google News

શહેરના ટેકનોલોજી થી સજ્જ અતિ આધુનિક બે પોલીસ મથકો તેમજ રહેણાંક આવાસો નું લોકાર્પણક્ર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) તારીખ 27, 28 અને 29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જામનગર, દ્વારકા, ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે રાજકોટ ખાતે પણ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ પોલીસ મથક તેમજ રહેણાંક આવાસો નું પણ અમીત  શાહ ના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

રાજ્ય પોલીસ ના રહેણાંક અને બિન રહેણાંક બિલ્ડિંગો નું સમગ્ર રાજ્ય ના અલગ અલગ શહેરોમાં આશરે ૫૭ જેટલા બિલ્ડિંગો નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના વરદ હસ્તે લોકાર્પણ

રાજકોટ શહેર પોલીસ ના કાર્યક્રમ માં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડરિયા , ધારાસભ્ય ગોવિંદ ભાઈ પટેલ , મેયર પ્રદીપ ડવ, રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ સીપી ખુરશીદ અહેમદ ,dcp સહિત તમામ ઉપસ્થિત
મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સદસ્યો ઉપસ્થિત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.