Abtak Media Google News
  • ‘અબતક’ની મુલાકાતમાં સંગમ સ્ટુડિયોના સભ્યો એ કાર્યક્રમની વિગતો આપી

 

સંગમ કરાઓકે સ્ટુડિયો દ્વારા ઓપન કરાઓકે સિગિંગ કોમ્પિટીશન નું આયોજન કરેલ છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા. 5-5-24 ની રહેશે. જેમાં ઓડિશન રાઉન્ડ કવાર્ટર રાઉન્ડ ઓનલાઇન વિડીયો ત્રણ મીનીટનો રહેશે. જેમાં સેમી ફાઇનલ રાઉન્ડ સંગમ કરાઓકે સ્ટુડિયો 201 બીજે માળે શિવાલીક 8- અભય ભારદ્વાજ હોલ અને ફાઇનલ રાઉન્ડ હેમુ ગઢવી હોલમાં રાખેલ છે. જે 26-5-24 ના રોજ 8 કલાકે રાખેલ છે. જેમાં વિજેતાને કેશ પ્રાઇઝ અને ભાગ લેનારને મોમેન્ટો સર્ટિફીકેટ આપીને સન્માનીત કરાશે.

અબતકની મુલાકાતમાં જયપાલસિંહ જાડેજા, એ.જે. ત્રિવેદી, ભરત શુકલા તથા પ્રતિમા ચૌહાણ એ સમગ્ર કાર્યક્રમની વિગત આપી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.