પાકની વધુ એક નાપાક હરકત: પોરબંદરની પાંચ બોટ, 30 માછીમારોનું અપહરણ

0
15
gondli-bootlegger-kidnapping-due-to-son-in-law-relationship-of-rajkot
gondli-bootlegger-kidnapping-due-to-son-in-law-relationship-of-rajkot

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે, જેમાં પોરબંદરની પાંચ બોટ સાથે 30 જેટલા માચ્છીમારોના અપહરણની ઘટના બની છે.પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ ન લેતું હોય તેમ સૌરાષ્ટ્રના માચ્છીમારોને ટાર્ગેટ બનાવી રહ્રા છે. છેલ્લા બે મહિનામાં માચ્છીમારોના બોટ સાથે અપહરણ થયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે ગઈકાલે પોરબંદરની પાંચ બોટ સહિત 30 જેટલા માચ્છીમારો ભારતીય જળસીમા નળક માચ્છીમારી કરી રહ્રાા હતા, તેવા સમયે પાક મરીન સિકયુરીટીની શીપ અચાનક ધસી આવી હતી અને બંદૂકના નાળચે તમામ માચ્છીમારોને બંધક બનાવી બોટો સાથે અપહરણ કરી કરાંચી તરફ લઈ ગયા હોવાના સમાચારો મળી રહ્રાા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here