Abtak Media Google News

સ્માર્ટફોન કંપની એપલએ iPhone 8 અને iPhone 8 Plusનું રેડ એડિશન લૉન્ચ કર્યુ છે. Apple ના અલગ અલગ સ્માર્ટફોન્સ 64 જીબી અને 256 જીબી વેરિએન્ટ્સમાં લૉન્ચ કરવામાં આવ્યાં છે. આ એપલના સ્માર્ટફોનની શરૂઆતની કિંમત આશરે 45,400 રૂપિયા છે. જો કે આ એડિશનનું વેચાણ ભારતમાં મે મહિનાથી શરૂ થશે.

એપલએ iPhone 8માં 12 મેગાપિક્સલનો રેર કેમેરા આપ્યો છે. આ ઉપરાંત કંપનીએ iPhone 8 પ્લસમાં ડ્યુઅલ રેર કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ બંને 128 અને 256 જીબી વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.