Abtak Media Google News

વોર્ડ નં.૧૩નાં સક્રિય દિલીપસિંહ વાઘેલાની આગેવાનીમાં અલગ અલગ વિસ્તારમાં કુલ ૧૦૦થી વધુ વ્યકિતઓ આમ આદમી પાર્ટીમાં રાજકોટ શહેર પ્રભારી અજીતભાઈ લોખીલ તથા શહેર પ્રમુખ રાજભા ઝાલાની હાજરીમાં જોડાયેલા હતા.

જેમાં રાહુલસિંહ વાઘેલા જોરૂભા ડાભી હંસરાજભાઈ પટેલ, કાનજીભાઈ કાકડીયા, રમેશભાઈ પટેલ ભલાભાઈ સોલંકી કે. યુ. મકવાણા, હિતુભા રાઠોડ જયદીપસિંહ સોલંકી, કિશોરભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, ઘનશ્યામભાઈ જળું, વિજયભાઈ જેઠવા સહિતના આગેવાનો આમ આદમી પાર્ટીના પ્રેરણાત્મક અને રચનાત્મક અભિગમ ધરાવતા રાજકારણમાં પ્રવેશવા ઉત્સુક થયા હતા અને પ્રેરણાત્મક નેતૃત્વની ઉપસ્થિતિમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.