Abtak Media Google News

અરવલ્લીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળ્યું

Screenshot 1 6

અરવલ્લીના  મેઘરજની ગ્રીન પાર્ક પાસે ભૃણ જાહરે રસ્તા પર ત્યજી દેવાયું છે . તે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું .  જાહરે રસ્તા પર ત્યજી દીધેલ ગર્ભસાથે મળી આવતા અનેક તર્ક વિતર્ક લોકો દ્વારા કરાયા હતા . આ ઘટના જોવા  લોકોના ટોળાં ઉમટ્યા હતા . ભૃણને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયું હતું . મેઘરજ પોલિસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે .

ઋતુલ પ્રજાપતિ 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.