Abtak Media Google News

૪ વિકેટ ઝડપી અને ૪૮ રન ફટકાર્યા

ઓસ્ટ્રેલીયાના મીડિયાએ નોંધ લીધી

ઓસ્ટ્રેલિયામાં સચિનપુત્ર અર્જુન તેંડુલકરનો ઓલરાઉન્ડ દેખાવ ખૂબજ સારો રહ્યો છે. તેનો મંત્ર છે. ફીઅરલેસ ક્રિકેટ. ઓસ્ટ્રેલિયામાં ટી.૨૦ સીરીઝમાં અર્જુને સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૪ ઓવરમાં ૪ વિકેટ ઝડપી હતી આ સિવાય ૨૭ દડામાં ૪૮ રન કર્યા હતા.

ઓસ્ટ્રેલીયાના મીડિઆ તેની નોંધ લઈ પ્રસંશા કરી છે. અર્જુનની રમતને જોતા ગુજરાતી કહેવત ‘મોરના ઈંડા ને ચીતરવા ન પડે’ સાર્થક થાય છે. તાજેતરમાં જ રાહુલ દ્રવિડના પુત્ર સમિતે પણ અંડર ૧૪માં સારી રમત દાખવી હતી. ચાલો ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથોમાં છે જો કે વર્તમાન ટીમ પણ ફશેર્મમાં છે. અત્યારે દ.આફ્રિકાનાં પ્રવાસે છે. બીજા ટેસ્ટ માટે નેટ પ્રેકટીસ કરે છે. અર્જુનને તેના પિતા સચિનને સલાહ આપે છે કે બેટા, કદી પ્રેસરમાં રમો, અંગત જુમલા માટે ન રમો, ટીમ માટે રમો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.