Author: Abtak Media

નવી શિક્ષણ નીતિને લઇ અસંમજસ દુર કરવા શિક્ષામંત્રી રમેશ પોખરિયાલે ટવીટર પર લાઇવ થઇ આપ્યા વિદ્યાર્થી-વાલીઓના પ્રશ્નોના જવાબ પાયાના સુધારાઓ કરી શિક્ષણની ગુણવતામાં વધારો કરવાં કેન્દ્ર…

ઘરેલુ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા સરકારનો પ્રયાસ; ૧૨ હજાર કરોડના રમકડાની આયાતની જગ્યાએ હવે, સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકાશે ‘આત્મનિર્ભર ભાત અભિયાન’ અંતર્ગત દરેક ક્ષેત્રે સ્વાવલંબીની ઝુંબેશ…

મુળ ગુજરાતીબંધુએ યુ.કે.માં ડંકો વગાડયો!! મોહસીન અને જુબેર ઈશાબંધુઓએ ૭૧ વર્ષ જુની સુપર માર્કેટ કંપની હરાજીમાં વેચાતી લીધી મુળ ગુજરાતી બિલીયનરબંધુ મોહસીન અને ઝુબે ઈશાએ યુ.કે.ની…

મેષ શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમનાં તથા મરીન એંજીનીયરીંગનાં એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વિદ્યુત કે અગ્નિ સંબંધિત ફુડનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ…

જામરાવલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોહાણા સમાજ  ના અગ્રણી પ્રવીણચંદ્ર કોટેચા અને નીઝળાબેન તરફથી જામરાવલની જાહેર જનતાને આરોગ્યમાં વધુ સુવિધા મળે તે માટે રાવલ સરકારી હોસ્પિટલ રેગ્યુલાઇઝર…

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટનાના વિરોધમાં ગઇકાલે કેશોદ ખાતે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ધરણા પર ઉતરી આવ્યા હતા અને ચાર ચોક ખાતે ગાંધીજીનો…

તાજેતરમાં ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વર્ષ ૨૦૧૯/૨૦ ની વાર્ષિક સાધારણ સભા, સંશ્થાના ગોડાઉન વિભાગ, ગુંદાળા ખાતે પ્રમુખ કુરજીભાઈ ભાલાળાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.…

બગસ૨ા શહે૨ કોંગ્રેસની કા૨ોબા૨ી બનાવવાની કામગી૨ી પુ૨જોશમાં ચાલી ૨હી છે ત્યા૨ે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયા૨ી તેમજ આવના૨ બગસ૨ા નગ૨ પાલીકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બગસ૨ા શહે૨…

જે લોકોએ રેગ્યુલર હપ્તા ભર્યા હોય તેમને પણ વ્યાજ વળતરની ભલામણ કરતું કેન્દ્ર કહેવત છે કે, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજને ઘોડા પણ ન આંબે… ભીડ અને…

દરેક માતા બહેનોની સલામતી અને તેમના વિકાસ માટે ઉત્તરપ્રદેશ સરકાર કટિબદ્ધ – સીએમ યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશ સહિત દેશના વિભિન્ન ભાગોમાં દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. મહિલાઓ…