Author: Abtak Media

દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું રાજકોટમાં ટુંકુ રોકાણ: શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજને ત્યાં ભોજન સમારંભમાં હાજરી આપી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે બપોરે રાજધાની…

તેલીબીયા જણસોમાં કમિશનની ટકાવારી વધારવાની માંગણી સાથે આજથી હડતાલ પર કપાસ, મગફળી, તલ અને એરંડા સહિતના તેલીબીયાની જણસીમાં કમિશનની ટકાવારી ૧ ટકાથી વધારી ૧॥ટકા કરવાની માંગણી…

કેન્દ્ર સરકારે ભીમ એપ દ્વારા ચુકવણી સ્વીકારતા વેપારીઓ માટે કેશબેક સ્કિમ આગામી વર્ષ ૩૧ માર્ચ સુધીમાં વધારો કર્યો છે. જેમાં વેપારીઓ માટે ૧૦૦૦ ‚રૂપીયાનું સુધીનુ પ્રોત્સાહન…

જપ-તપ અને આરાધનાનાં સંગમ વચ્ચે ભવ્યાતિભવ્ય આંગી અને ગૂ‚વંદનાનો લાભ લેવા જિનાલયો શ્રાવકોથી ઉભરાયા: નિત્ય સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ,સ્નાત્રપૂજા તથા વ્યાખ્યાન સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં હજારો ભાવિકો…

સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવા કુદરતી ચક્ર સમયાંતરે જોવા મળે જ છે ત્યારે લોકો આવી ઘટનાને ઉત્સાહ અને કુતુહલથી નિહાળે પણ છે તેવા સમયે જો એવું જાણવા મળે…

પ્રથમ વખત રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહજી કાલવી પણ સુરેન્દ્રનગર ખાસ ઉ૫સ્થિત રહેશે: રાજસ્થાન બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષત્રીયોને સંગઠીત કરાશે: સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના આગેવાનો ‘અબતક’…

બાતેં ભુલ જાતી હે, યાદે યાદ આતી હે સિનેમાના મહાનાયક એવા અમિતાબ બચ્ચને તેના ભુતકાળમાં ડોકિયુ કરી લગભગ ૪૦ વર્ષ પહેલાના સ્મરણો તાજા કરી સોશિયલ મીડિયા…

આજે શ્રાવણ મહિનાને અંતિમ દિવસ છે અને શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર છે. અને તેની સાથે જ આજે સોમવતી અમાસનો સંયોગ પણ છે. આજે અતિંમ સોમવાર…

ચૂંટણી પંચને પણ સમન્સ: આજે સુનાવણીમાં નિર્ણય કરતા ખળભળાટ રાજયસભાની ચુંટણી ત્રણ બેઠકો માટે યોજવામાં આવી હતી. આ ચુંટણીમાં હારેલા ભાજપના ત્રીજા ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે ગુજરાત…