Author: Abtak Media

હવે ટ્રેનમાં પણ વિમાનની જેમ ઈકોનોમી એસી કલાસની મુસાફરી: ભાડુ થર્ડ એસીથી સસ્તુ ભારતીય રેલવે મુસાફરોને સસ્તામાં એસીની મુસાફરી કરાવવા જઇ રહ્યું છે. ટ્રેનોમાં વિમાનની જેમ…

૧૯૬૨ પછી પ્રથમવખત મોટા પ્રમાણમાં સૈન્ય ખડકાયું ઓબોર સ્વીકારવા ચીને ભારતનું નાક દાબ્યું સિક્કિમ નજીક સરહદ ઉપર ચીનના સૈનિકોએ ઘુસણખોરી કરીને ભારતીય જવાનો સાથે  ધક્કામુકી કરી…

Bollywood

ઉપેન પટેલ, શિવ દર્શન, નતાશા ફર્નાન્ડીઝ, રુમી ખાનનિર્માતાસુનિલ દર્શનનિર્દેશકસુનિલ દર્શનમ્યુઝિકનદીમ સૈફી ફિલ્મ ટાઈપ: લવ ટ્રાયેન્ગલ સિનેમસૌજન્ય: કોસ્મોપ્લેકસરેટિંગ: ૫ માંથી ૨ સ્ટાર સાંસો કી જરૂરત હૈ જૈસે……

આંખના કેન્દ્ર બિંદુની દ્રષ્ટિ કાયમી ગુમાવવાનો વારો આવી શકે આપણે તમામ લોકોને એ જાણવાની જ‚ર છે કે જો તમે સુર્યગ્રહણ ને ખાસ ચશ્મા દ્વારા ન નિહાળો…

ચોમાસાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના એસ.ટી.ના અસંખ્ય રૂટ રદ: એસ.ટી.બસોમાં ઉડે ઉડેની સ્થિતિ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે ભારે વરસાદના કારણે એસ.ટી.બસોમાં પણ…

આરોપીઓને સખત સજા આપવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્ય ઉતર પ્રદેશમાં આવેલા રાયબરેલીના ભુસઈ ઈરૌરા ગામે પાંચ વિપ્ર યુવાનની ગોળી મારીને હત્યા કર્યા બાદ સળગાવી દેવાની ઘટનાના…

અંબાજી અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવાય રહેલી જહેમત અંબાજી અન્ન ક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.૧.૮ને શનિવારના રોજ ગુજરાતનાં ખ્યાતનામ કલાકાર જનક ભગતના કંઠે માં અંબાજી…

ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એક્ઝિબિશનના બીજા દિવસે રાજકોટવાસીઓએ દાખવ્યો રસ રાજકોટના આશિર્વાદ રોલ ખાતે ત્રિ દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકિઝબીશન સવારે…

ટયુબલાઇટના નબળા કલેકશને સલમાન ખાનને આંચકો આપ્યો છે. તેના માનીતા ડાયરેકટર કબીર ખાનની નેકસ્ટ ફિલ્મમાંથી તેને પડતો મુકાયો છે. તેના સ્થાને રણવીર સિંઘનું નામ ફાઇનલ કરાયું…

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આપી માહિતી, કેન્દ્ર સરકારનો આભાર માનતા મેયર ડો. જૈમન ઉપાઘ્યાય રાજકોટના નાગરીકોમાં આનંદની લાગણી પ્રસરે તેવા એક અહેવાલ અનુસાર ભારત સરકારશ્રીના સ્માર્ટ સિટી…