Abtak Media Google News

રાજકોટ શહેર કક્ષાની પ્રતિભા શોધ સ્પર્ધામાં યુવા સ્પર્ધકોની સાથે બાળકોએ પણ ટેલેન્ટ બતાવ્યું

બડે મિયા તો બડે મિયા છોટેમિયા ભી શુભાનલ્લાહ રાજકોટ શહેર કક્ષાની પ્રતિભા શોધ સ્પર્ધામાં યુવા સ્પર્ધકોની સાથે બાળકોએ પણ ટેલેન્ટ બતાવ્યું હતુ.રાજકોટ ખાતે ગુજરાત સરકારની રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા રાજકોટ શહેર અને બાલભવન રેસકોર્ષનાં સંયુકત ઊપક્રમે શહેર કક્ષા બાળ પ્રતિભા શોધ અને યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભજનગીતો સ્પર્ધા દ્વારા ગાવામાં આવ્યા હતા.  ૨૩ જેટલા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાથોસાથ તમામ સ્પર્ધકોએ પોતાની કલા લોકો સમક્ષ પીરસી હતી અને મંત્રમુગ્ધ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.