ડાયરેક્ટર એસએસ રાજમૌલી આ ફિલ્મને UA સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. હાલમાં જ આ ફિલ્મનાં ઘણા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતાં. હવે ફિલ્મનું જોરદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મનું પ્રથમ ટ્રેલર 2 મિનિટ 24 સેકન્ડનું છે.

બાહુબલી – ૨ નું ઓફિસિયલ ટ્રેલર થયું લોંચ. આ ફિલ્મ માં આપ જાણી શકશો કે ” કટ્ટપ્પાને બાહુબલી કો ક્યુ મારા ?? “… ઘણા સમય થી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે… બાહુબલી ફિલ્મ ને બે ભાગ માં રાખવામા આવી છે.. બાહુબલી ફિલ્મ માં અધૂરું ફિલ્મ રાખી અને લોકો ને ઇંતેજાર કરાવ્યો હતો અને બીજા ભાગ માં આ ફિલ્મને પૂરી કરવામાં આવશે… આ ફિલ્મ ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ૨૮ એપ્રિલએ આ ફિલ્મ નું લોંચિંગ થવા જઈ રહ્યું છે ત્યારે લોકો માં ખૂબ ઉત્સાહ અને જીગ્નાશા રહેલી છે કે શું થાશે આ ફિલ્મ નો અંત…

ખૂબ સુંદર ડાઇરેક્ટશન એસ. એસ. રજમોલી દ્વારા બનવામાં આવેલી છે.. આ ઉપરાંત બાકી ના ટીમ મેમ્બર નો પણ ખૂબ સારો સપોર્ટ આ ફિલ્મ ને લઈ ને રહેલો છે..

આ ફિલ્મનો પહેલો ભાગ ઘણો જ સફળ રહ્યો હતો. આ બંને ભાગ 250 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ હતી. આ ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રીલિઝ થવાનો છે. આ ફિલ્મ ભારતમાં ચાર હજાર સ્ક્રિન્સમાં તથા અમેરિકામાં 135 સ્ક્રિન્સમાં રીલિઝ થઈ હતી.

બાહુબલિ -૨નું પોસ્ટર શિવરાત્રીનાં દિવસે રીલીઝ થયું હતુ બીજાભાગમાં પ્રભાસ ડયુઅલ રોલ કરે છે.ફિલ્મના હીરો પ્રભાસે જણાવ્યું હતુ કે બાહુબલી ૨ વધારે ભવ્ય છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી તમામ વર્ગનાં લોકોને ખૂબજ પસંદ પડી હતી. આ ફિલ્મે ખૂબ સારો બિઝનેશ કર્યો હતો. તેમના માટે આ ખૂબ સારી સાઈન છે. તેથી બાહુબલી ૨ને અત્યારથી જ હીટ માનવામાં આવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.