Abtak Media Google News

મહેસાણા સમાચાર

મહેસાણા તાલુકાના લાંઘણજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કે .એ. દેસાઈ ને સાંજના 7:30 ના સમયે ખબર પડતા લોગણજ આંબલીયાસણ રોડ પર તેમજ આખજ લાગણજ રોડ પર મોટા વૃક્ષો રોડ પર પડી ગયા છે ના સમાચાર મળતા પી.એસ.આઇ. કે .એ .દેસાઈ તેમજ એ.એસ.આઇ ગુલાબસિંહ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ. વિનુ દેસાઈ ઘટના સ્થળે પહોંચી રોડ પર પડેલા વૃક્ષો પોલીસ જવાનને સાથે રાખી jcb મશીન દ્વારા તાબડ તોડ હટાવી રોડ રસ્તા ખુલ્લા કરી ટ્રાફિક સમસ્યા તેમ જ કોઈ અકસ્માત ના સર્જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખી સુંદર કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી જે કામગીરી જોતા વાહન ચાલકો તેમજ સ્થાનિક જનતાએ પોલીસની સુંદર કામગીરીને બિરદાવી હતી.

Advertisement

કિશોર ગુપ્તા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.