Abtak Media Google News

વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર ધમરોળી રહ્યા છે. ગઈકાલે ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદીએ રાજકોટમાં રાત્રી રોકાણ કર્યું હતું અને મોરબી પ્રચાર માટે જતા પહેલા રાજકોટવાસીઓનું અભિનંદન જીલ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.