Abtak Media Google News

ગુજરાતની વિવિધ એન્જિનિયરિંગ કોલેજમાંથી ૭૦ ટીમોના પ૦૦ વિઘાર્થીઓ ર૪ કલાકની હેકાથોનમાં જોડાયા

રાજકોટમાં બી.એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા એન્જીનીયરીંગ એ એ.એસ.એમ.ઇ. હેઠળ હેકાથોનમાં ગુજરાતની વિવિધ એન્જીનીયરીંગ કોલેજમાંથી ૭૦ ટીમોએ ભાગ લીધેલ છે. હાલ ગાર્ડી એન્જીનીરીગ કેમ્પસ ખાતે આશરે ૫૦૦ વિઘાર્થીઓ કામ કરી રહ્યા છે. જેઓ આવતીકાલે સાંજે ૪ વાગ્યા સુધી કામ કરશે. ર૪ કલાકે તેમના પ્રોજેકટનું અવલોકન કરવામાં આવશે અને ૩ ટીમને ઇનામો આપવામાં આવશે. વિજેતાઓને બિરદાવવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ગુજરાત સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિટીના વાયસ ચાન્સલર ડો. અર્જુનસિંહ રાણા સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે. આજરોજ વિવિધ કોલેજમાંથી આવેલા વિઘાર્થીઓને હેકાથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Bh-Gardi-College-Conducts-2-Hour-Hackathons
bh-gardi-college-conducts-2-hour-hackathons

હેકાથોન ઇવેન્ટમાં વિઘાર્થી ર૪ કલાક વર્ક કરશે: જય નિર્મલ

Bh-Gardi-College-Conducts-2-Hour-Hackathons
bh-gardi-college-conducts-2-hour-hackathons

અબતક સાથેની વાતચીતમાં જય નિર્મલ એ જણાવ્યું હતું કે બી.એચ. ગાર્ગી કોલેજમાં પાંચમાં સેમેસ્ટરમાં એન્જીનીયરીંગ નો વિઘાર્થી છે. અહી બી.એચ. ગાર્ડી અને એ.એસ.એમ. ઇ. દ્વારા નેશનલ લેવલની ઇવેન્ટ ઇ.એફ એકસ્ટ ચાલી રહી છે. આ ઇવેન્ટમાં ૧૦૦૦ થી વધારે વિઘાર્થીઓએ ભાગ લીધો છે. આજે હેકેથોન નામની ઇવેન્ટ છે.જેમાં વિઘાર્થી ર૪ કલાક ક્ધટીવ્યું વર્ક કરશે અને કાલે બાયોમીમીકી વર્ક શોપ છે.

અમારી ટીમ રીયલ પ્રોબ્લેમ પર કાર્ય કરશે: સુશાંત શ્રીવાસ્તવ

Bh-Gardi-College-Conducts-2-Hour-Hackathons
bh-gardi-college-conducts-2-hour-hackathons

સુશાંત શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે હું ઇવેન્ટનો ચેરમેન છું અમે આખી ટીમ જે ઇવેન્ટ ઓરગેનાઇઝ કરી તેમાં બે કેટેગરી રાખી છે. હેકાથોનમાં તેઓ આખો દિવસ વર્ક કરશે અને રીયલ પ્રોબલેન્સ ઉપર વર્ક કરશે અને જે વિચારશે તે રીયલ લાઇફમાં કઇ રીતે ઇમ્પ્લીમેન્ટ કરી શકાય તેના પર કાર્ય કરશે અને ગુજરાતની બધી જ એન્જીનીયરીંગ કોલેજના વિઘાર્થીઓ આવ્યા છે અને અમારી ૬૦ લોકોની ટીમ છે. બધા જ લોકોએ બધી જ ઇવેન્ટની તૈયારી કરી છે.

ઇવેન્ટમાં ગુજરાતની બધી જ કોલેજ સામેલ થઇ : અસ્મિતા કટારીયા

Bh-Gardi-College-Conducts-2-Hour-Hackathons
bh-gardi-college-conducts-2-hour-hackathons

અબતક સાથેની વાતચીતમાં અસ્મીતા કટારીયા એ જણાવ્યું હતું કે હેડથોન ઇવેન્ટમાં એવા બધા ટોપીક રાખવામાં આવ્યા છે કે જેમાં ખરેખર ભારતમાં જે પ્રોબ્લેમ છે અને આપણે જે આપણી ભાવી પેઢી કહીએ છીએ તે એવા સોલ્યુસન લઇને આવે કે સોલ્વ થાય દાખલા તરીકે એમ કહી શકાય કે કયાંક પાણીનો પ્રોબ્લેમ છે. અમુક જગ્યાએ ટોયલેટ નથી. એના માટે તળીએથી એવા સોલ્યુશન આપે અને તે આપણે બીજાને પ્રોવાઇડ કરી શકીએ. અંદાજે ૧૦૦૦ જેટલા વિઘાર્થી હાજર છે અને ગુજરાતની બધી જ કોલેજ સામેલ થઇ ગઇ છે અને કાલના ચીફ ગેસ્ટ તરીકે ફોરેન થી ગેસ્ટ છે. તે એલીન ડોનર અને જીટીયુ ના વાઇસ ચાન્સલેસર અને એજયુકેશન મીનીસ્ટર છે.

વિવિધ કોલેજોને ૭૦થી વધુ ટીમો રજીસ્ટ્રર્ડ થઇ છે ચીફ ગેસ્ટ તરીકે એરીન ડોનાલ્ડ ખાસ ઉ૫સ્થિત રહેશે : પ્રિયંક ઝવેરી

Bh-Gardi-College-Conducts-2-Hour-Hackathons
bh-gardi-college-conducts-2-hour-hackathons

અબતક સાથેની વાતચીત દરમિયાનો મીકેનીકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર પ્રિયંક ઝવેરીએ જણાવ્યું હતું કે હું દસ વર્ષથી બી.એચ. ગાર્ડી કોલેજમાં કામ કરું  છું. અમારી ઇવેન્ટ છે. એ.એસ.એમ.ઇ. એટલે અમેરિકન સોસાયટી ઓફ મીકેનીકલ એન્જીનીયરીંગ ઇ ફેકસ આ એક પાર્ટ છે. ઇ ફેસ્ટનો અમે બે દિવસ માટે હેકાથોન ઇવેન્ટનું આયોજન કર્યુ છે. આ ર૪ કલાકની ઇવેન્ટ છે. પ૦૦ થી વધુ વિઘાર્થીઓ એ ભાગ લીધો છે. ૭૦ થી વધુ ટીમો રજીસ્ટર્ડ થઇ છે. આ બધા વિઘાર્થીઓ ગુજરાતની વિવિધ કોલેજ યુનિવસિટીમાંથી આવ્યાં છે. જેમાં એન્જીનીયરીંગ તથા એમ.સી.અ. ના વિઘાર્થીઓએ ભાગ લીધો છે. બી.એચ. ગાર્ડી કોલેજ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ગાડી વિઘાપીઠ કરે છે આવી ઇવેન્ટ પુરા ભારતના નવ જગ્યા પર થાય છે. તેમાંથી એક અમારું છે. જે વેસ્ટ રીજીયનમાં આ ઇવેન્ટને હોસ્ટ કરે છે. હેકાથોન ઇવેન્ટ વિશે વાત કરું તો અમે થ્રી હેકાથોન વર્ક શરુ કર્યુ હતું. તેમના રજીસ્ટ્રેશન બાદ છેલ્લા પાંચ દિવસથી તેમની સાથે વોટરઅપથી અમે તેમને ગાઇડન્સ આપ્યું હતું કે ર૪ કલાક કેવી રીતે વર્ક કરવું. અમે ચાર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર વર્ક કરીએ છીએ. જેમ કે રુરલ ડેવલપમેન્ટ ફામીંગ એગ્રીકલ્ચર, વગેરે જેના પ્રોબ્લેમ્સ થતાં હોય છે. તેના પર અમે વિઘાર્થીઓ ને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપીશું.  આવતીકાલે મેઇન એ.એસ.અમે.ઇ. ઇફેકસ ઇવેન્ટ જેના સ્પીકર, વર્કશોપ વગેરે યોજાયશે. જેમાં ચીફ ગ્રેસ્ટ એરીન ડોનાલ જે પ્રોજેકટ મેનેજર વોલ વર્લ્ડ ઇ.એસ.એ. સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.