Abtak Media Google News

ગુજરાત સમાચાર

રાજકોટ જીલ્લા કોંગ્રેસમાં  મોટું ગાબડું પડ્યું છે . ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કોંગ્રેસનાં હોદ્દેદારો તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા છે . રાજકોટ જીલ્લા સહકારી સંઘનાં ડીરેક્ટર, દૂધની ડેરીનાં ડીરેક્ટર પણ  ભાજપમાં જોડાયા છે . રાજકોટ જીલ્લા પંચાયતનાં અર્જુન ખાટરીયા, શારદા ધડુક સહીત પાંચ સભ્યો જોડાયા છે . વિંછીયા તાલુકા પંચાયતના પાંચ સભ્યો, ગોંડલ તાલુકા પંચાયતનો એક સભ્ય,  પડધરી અને ધોરાજી તાલુકા પંચાયતના ચાર સભ્યો, ઉપલેટા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો તથા  સહકારી મંડળીઓના કોંગ્રેસનાં ૧૫ સભ્યો જોડાયા છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.