બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકીએ વ્હાઇટ કો-ઓર્ડ સેટમાં તેના ફોટોઝ પોસ્ટ કર્યા છે. બિગ બોસ 17 ના ચેમ્પિયન મુનાવર ફારુકીએ વિવાદાસ્પદ સીઝન જીતી ત્યારથી જ તેને ઘણી સફળતા મળી રહી છે. તેમના દિવસો ચાહકોને મળવા અને સ્ટેન્ડ-અપ કોમેડીથી ભરેલા રહે છે. આ તસવીરો શેર કરવામાં આવતાની સાથે જ મુનાવરનો કોમેન્ટ બોક્સ મિત્રો, ચાહકો અને અનુયાયીઓ તરફથી પ્રશંસાથી ભરાઈ ગયો હતો. બધી કમેન્ટો વચ્ચે મુનાવરની પોસ્ટ પર જેકી શ્રોફની કમેન્ટએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જેકી શ્રોફે તેના લુકના વખાણ કર્યા અને કમેન્ટ કરી, “એક નંબર ભીદુ.”

Snapinsta.app 426153830 18416085367035357 4028979886121215968 n 1080 Snapinsta.app 426156546 18416085328035357 5599594523881902804 n 1080 Snapinsta.app 426167776 18416085346035357 4888977902485637252 n 1080 Snapinsta.app 426342285 18416085355035357 9166840203868763630 n 1080 Snapinsta.app 426144363 18416085337035357 4177523426451112866 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.