Abtak Media Google News

જામનગર સહેર ભાજપ ના કોર્પોરટર કરશનભાઈ કરમુર ને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ૬ વર્ષ માટે પક્ષ માથી સસ્પેંડ કરવામાં આવ્યા છે॰મહાનગરપાલિકામાં કરશનભાઇ ભાઈ કરમુર છેલ્લા 25 વર્ષ થી વિજેતા રહ્યા છે અને 25 વર્ષ થી ભાજપ સાથે કાર્ય કરી રહ્યા છે તાજેતર માં તેમણે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેને વિવાદ સર્જ્યો હતો અને લોકો માં તર્ક વિતર્ક સારું થયા હતા સમગ્ર મામલો પ્રદેશ રાજકારણ સુધી પહોચતા પ્રદેશ ના નેતાઓ દ્વારા તેમણે બરતરફ કરવાના આદેશો કરાયા હતા   ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચાએ તાકીદે આદેશ કરી કરશન કરમુર ને ૬ વર્ષ માટે પાર્ટીમાથી સસ્પેંડ કર્યા છે।

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.