Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ‘સેવા સપ્તાહ’ ચાલી રહયું છે. જેમાં શહેર ભાજપના વિવિધ મોરચા  દ્વારા વિવિધ સેવાકીય કાર્યો યોજવામાં આવેલ હતા, તે અંતર્ગત શહેર ભાજપ અનુ.જાતી મોરચા ધ્વારા વોર્ડ નં.૧ ના દલિત વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી,  ડે. મેયર અશ્ર્વીન મોલીયા, શાસક પક્ષા નેતા દલસુખ જાગાણીની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ અનુ.જાતી  મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ તકે વોર્ડના કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા તેમજ રસીક બદ્રકીયા, કાનાભાઈ સતવારા, હીતેશ મારૂ, ઈશ્ર્વરભાઈ, શામજીભાઈ, કિશોર વઘેરા, ખોડીદાસ રાઠોડ, રમેશભાઈ પરમાર, દીનેશભાઈ, જીતુભાઈ ચૌહાણ, રવી ચાવડા, પ્રકાશભાઈ, સુમીતાબેન બગડા, રેખાબેન પરમાર સહીતના ઉપસ્થિત રહયા હતા.

શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સીવીલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, ડે. મેયર અશ્ર્વીન મોલીયા, શાસક પક્ષા નેતા દલસુખ જાગાણીની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ લઘુમતી  મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હારૂનભાઈ શાહમદાર, મહામંત્રી યાકુબભાઈ પઠાણ, વાહીદભાઈ સમાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ તકે ફીરોજભાઈ ડેલા, સલીમભાઈ દસાડીયા, રજાકભાઈ જામનગરી, શાહનવાઝ સીદીકી, ઈબ્રાહીમભાઈ સોની, અમીનભાઈ સમા, રાજુભાઈ દલવાણી, ફીરોજભાઈ લાકડીવાલા, મોહસીન ફાલાણી, યાસીન હરેન્જા, અનવરભાઈ દલ, કાળુભાઈ મુરાદીયા, નીઝામ હોથી, સોહીલ કાબરા, વસીમ મેમણ, રજાકભાઈ સમા, અલીભાઈ નગરીયા, અનવરભાઈ, મહેબુબભાઈ ફાલાણી, અબુભાઈ સુમરા સહીતના ઉપસ્થિત રહયા હતા.આ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.