Abtak Media Google News

ચાર વખત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા હરદેવસિંહ જાડેજાએ ગત વખત ચૂંટાયાની સાથે જ હવે ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી તેઓ તેમના શબ્દ ઉપર અડગ રહેતા ભાજપ દ્વારા તેમના પુત્રને ટીકીટ અપાઈ

ગોંડલ તાલુકા પંચાયતની ૨૨ સીટ માટે આંબરડી બેઠક હીરલબેન હરેશભાઈ સાવલીયા, દાળિયા બેઠક કિશોરભાઇ રૂડાભાઈ મકવાણા, કોલીથડ બેઠક પ્રવિણભાઇ ગોબરભાઇ ધવા, શેમળા બેઠકહનીફભાઇ આમદભાઈ મુરી, ચરખડી બેઠક પુષ્પાબેન દિવ્યેશભાઇ લીલા , ગોમટા બેઠક ભાર્ગવભાઇ કીશોરભાઇ અંદીપરા, નવાગામ બેઠક હીનાબેન ભરતભાઇ ઢોલરીયા, ત્રાકુંડા બેઠક હિરેનભાઇ દિનેશભાઇ ગામી, દેરડી કુંભાજીચીરાગ કાંતીલાલ ગોલ, કેશવાળા બેઠક  નાથીબેન ભાણજીભાઈ સોલંકી, મોટી ખીલોરી બેઠક વસંતબેન ઘનશ્યામભાઇ કાછડીયા, વાસાવડ બેઠક હરીચંદ્રસિંહ દશરથસિંહ ઝાલા, સુલ્તાનપુર બેઠક મંજુલાબેન દામજીભાઇ ગોંડલીયા, શિવરાજગઢ બેઠક તૃષાબેન મનોજભાઇ વોરા, દેવચડી બેઠક પારૂલબેન દિલીપભાઇ ધોણીયા, ગુંદાળા બેઠક મયુરરાજસિંહ હરદેવસિંહ જાડેજા, કમઢીયા બેઠક હરેશભાઈ નારણભાઈ શેખડા, શ્રીનાથગઢ બેઠક ભાવીકાબા ભગવતસિંહ વાઘેલા,મોવિયા ૧ બેઠક જયશ્રીબેન મનીષભાઇ ખુંટ, મોવિયા ૨ બેઠક સમજુબેન જેન્તીભાઇ રાઠોડ, ઘોઘાવદર બેઠક જીગ્નેશભાઈ વિલભાઈ ઘેલાણી તેમજ દળવા હમીરપર બેઠક ઉપર  ચેતનાબેન નિર્મળભાઈ વાળા ને ટીકીટ ફાળવાય છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.