Abtak Media Google News

રાજકોટના વોર્ડ નં.૭માં આવેલ રામકૃષ્ણનગર પાછળના વિસ્તારોમાં પેવર કામનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, વોર્ડના કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, હીરલબેન મહેતા, વોર્ડ પ્રમુખ જીતુભાઈ સેલારા રમેશભાઈ પંડયા, કિરીટ ગોહેલના હસ્તે કરવામાં આવેલ.

Advertisement

આ પ્રસંગે યોગેશભાઈ પુજારા, યોગેશભાઈ વાળા, સુરેશ સિંઘવ, ઈશ્ર્વર જીતીયા, સંદીપ ડોડીયા, નારણભાઈ ડાભી, કૌશિક ચાવડા, અનિલ લીબડ, રસીકભાઈ મોરધરા, પ્રવિણ ચાવડા,જીજ્ઞેશ ધ્રુવ, નીતીન જરીયા, ભરત તન્ન, દિલજીત ચૌહાણ મયંક પાંઉ, પથુભાઈ ડોડીયા, શાહનવાઝભાઈ અલુભાઈ બીપીન લાઠીગા સહિત અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.