Abtak Media Google News

વેલનોન કોલેજના છાત્રોએ ‘અબતક’ મીડીયાની મુલાકાત કરી મીડીયા  કર્મીઓને બાંધી રાખડી

રક્ષાબંધનના પવિત્ર દિને પોતાના ભાઇને રાખડી બાંધી ભાઇની તમામ પ્રકારે બહેન સુરક્ષા ઇચ્છે છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ રક્ષાબ0ધનના આ શુભદિને રાખડી બાંધવાના આયોજનો થાય છે. સમાજમાં સક્રિય પણે સેવા આપનાર પોલીસ અને પત્રકારો પોતાની સઅમનીય ફરજ નિભાવી રહ્યાં છે.

ત્યારે આ પોલીસ અને પત્રકારોને રક્ષા બાંધી તેમની સુરક્ષા ઇચ્છતી રાજકોટની વેલનોન કોલેજની છાત્રાઓએ સામાજીક ઉતરધાયીત્વ બદલ ‘અબતક’ મીડીયાના કર્મીઓને વેલનોન કોલેજની છાત્રાઓઅ રક્ષા પોટલી બાંધી અને પત્રકારોની સુરક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી.આ આયોજનને સાર્થક કરનાર વેલનોન કોલેજના પ્રિન્સીપાલ ગૌરવભાઇ નિમાવત તથા સ્ટાફ ભાવેશભાઇ ચોલેરા, વિમલભાઇ અને નિકિતાબેન, નિકિતાબેન તથા નીષાબેને જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.