Abtak Media Google News

બધુ ઘર બેઠા મળતુ થઈ ગયું છે. પછી જમવાનું હોય કે કપડા કે ચીજ વસ્તુઓ હોય તો પછી પંચરવાળો કેમ બાકાત રહે?!!! ઓનલાઈન ન સહી ! પરંતુ મોબાઈલ પંચર વાન દ્વારા તમારા સુધી પહોચવાની તૈયારી તો ખરી જ!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.