Abtak Media Google News

વર્ષ ૨૦૧૬માં વૈજ્ઞાનિકોએ ગ્રીનલેન્ડમાંથી ૩૭૦ કરોડ વર્ષ જુના અવશેષો શોધી કાઢયા હતા: નવી ખોજી માનવજીવનની ક્રાંતિ અંગેના સંશોધનમાં સફળતા મળશેવર્ષ ૨૦૧૬માં વૈજ્ઞાનિકોએ ગ્રીનલેન્ડમાંથી ૩૭૦ કરોડ વર્ષ જુના અવશેષો શોધી કાઢયા હતા: નવી ખોજી માનવજીવનની ક્રાંતિ અંગેના સંશોધનમાં સફળતા મળશે

સાઈબેરિયા, એન્ટાર્કટિકા અને કેનેડામાં વૈજ્ઞાનિકોએ હજારો-કરોડો વર્ષ સુધી જીવીત રહેનારા બેકટેરીયાઓની અનેક વખત શોધ કરી છે. જયારે હાલમાં કેનેડામાં વૈજ્ઞાનિકોએ ૪૩૦ કરોડ વર્ષ પહેલાના માનવ જીવનના અવશેષો શોધી કાઢયા છે જે અવશેષો પૃથ્વી પરના જીવોનો સૌી જુનો પુરાવો છે તેમ કહી શકાય.

પૃથ્વી પર એક કોષીય, બહુકોષીય, ફવક, પાધ્ય અને જંતુ જેવા લાખો પ્રકારના જીવ રહે છે. જેમાં માનવ જીવનના સૌી જુનામાં જુના અવશેષો વૈજ્ઞાનિકોએ કેનેડામાં શોધી કાઢયા છે. સંશોધકોએ આ અવશેષો હ્યુડસન બે ના સહયોગી કેનેડામાં કયુબેક નજીક નાસ્ટાપોકા આયલેન્ડ પર સંશોધન કરી શોધ્યા છે. વૈજ્ઞાનિકોએ ક્હ્યું કે, પૃથ્વીના નિર્માણ બાદ હાયડ્રોર્મલ વેન્ટી ગરમ પાણી દ્વારા આ અવશેષોની ઉત્પતિ ઈ હોવાના તારણો મળી આવ્યા છે.

પૃથ્વીનો પાડોશી ગ્રહ મંગળ ગ્રહ પર પાણી હોવાના તથ્યો બહાર આવ્યા છે. જે પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર પણ જીવ સૃષ્ટિ હોય તેના અણસારો આપે છે. જર્નરલ નેચરે પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર વનસ્પતિઓમાં તા રોગ માટેના જવાબદાર જીવાણું પણ શોધી કઢાયા હતા જે નિષ્ણાંતોએ ૩૭૭ કરોડ વર્ષી ૪૨૮ કરોડ વર્ષ જૂના હોય તેમ જણાવ્યું હતું.

કેનેડા૩૫૦ કરોડ વર્ષ જૂના મળી આવેલા માનવજીવના અવશેષો અંગે સંશોધકોએ ખાતરી આપતા કહ્યું હતું કે, આ અવશેષોની ઉત્પતિ સજીવની સંપૂર્ણ રચના દ્વારા જ ઈ છે. માનવ જીવનના અવશેષો અને નોન-બાયોલોજીકલ એકસપ્લેનેશન સત્યભાસી જેવું કહી શકાય. માનવ જીવના ઉત્ક્રાંતિ વિષયક આદિકાળ વનસ્પતિ સુક્ષ્મ જીવો તેમજ આવા બેકટેરીયા લાખો-કરોડો વર્ષ સુધી કઈ રીતે જીવીત રહેતા હશે તે અંગે વૈજ્ઞાનિકો સતત અભ્યાસો કરી રહ્યાં છે.

આદિકાળના આવા અવશેષોથી તારણ આવે છે કે બે હજાર વર્ષ પહેલા પૃથ્વી પર માનવ જાતિનો વસવાટ યો હશે.

યુનિવર્સિટી કોલેજ લંડન બાયોજીયોકેમીસ્ટમાં સંશોધક મેથ્યું ડોબે એ કહ્યું કે, આ ૩૫૦ વર્ષ જૂના મળી આવેલા અવશેષો પૃથ્વી પર કેવી રીતે અને કયારે સજીવોની ઉત્પતિ ઈ, માનવ વસવાટ કયારી યો. આપણે બધા સજીવો કયાંી આવ્યા છીએ ? શું પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં પણ કયાંય જીવસૃષ્ટિ છે. ખરી ?? વગેરે જેવા પ્રશ્ર્નોને સમજવામાં મદદ મળશે. વૈજ્ઞાનિક પેપીનેયુએ આ સંદર્ભમાં જણાવ્યું કે, લાખો-કરોડો વર્ષ જુના બેકટેરીયા હજુ સુધી કઈ રીતે જીવીત રહી શકે તે અંગે જીવન અવલોકન કરવું પણ જ‚રી છે. આવા સુક્ષ્મ સજીવો મહત્વતા રીતે બદલતા ની.

યુનિવર્સિટી કોલેજ લંડન એસ્ટ્રોલોજીસ્ટમાં સંશોધક ડોમીનીક પેપીન્યુએ જણાવ્યું કે, બેકટેરીયાના ઉદ્ગમબિંદુ માટે દરિયાઈ ભેજવાળું વાતાવરણ મહત્વનુ છે. વૈજ્ઞાનિકોના મતાનુસાર પૃથ્વીનું નિર્માણ લગભગ ૪૫૦ કરોડ વર્ષ પહેલા યું હતું. જયારે સમુદ્રનું નિર્માણ ૪૪૦ કરોડ વર્ષ પહેલા યા હોવાનું તારણ છે.

કેનેડામાં મળી આવેલા આ અવશેષો ૩૫૦ કરોડ વર્ષ જુના છે જે પરી ભારણ લાવી શકાય છે કે, સમુદ્રના નિર્માણ બાદ તરત જ આ અવશેષોની ઉત્પતિ ઈ હશે. ગયા વર્ષે ગ્રીનલેન્ડમાંી ૩૭૦ કરોડ વર્ષ પહેલાના માનવ જીવનના અવશેષો વૈજ્ઞાનિકોએ શોધી કાઢયા હતા.

 

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.