Abtak Media Google News

ધોરાજી પોલીસ સ્ટેશન ના પો ઇન્સ એમ. વી. ઝાલા સા. તથા પો.સબ ઇન્સ શ્રી જે. વી. વાઢિયા તથા એ એસ આઈ એમ ડી મકવાણા તથા પો હેડ કોન્સ બી એચ ગંભીર તથા હરેશભાઈ પરમાર એમ બઘા આજરોજ ધોરાજી  એમ ડી મકવાણા ને મળેલ બાતમી હકીકત આધારે ભુખી ચોકડી નજીક કાચા રસ્તે રોડે  બાઈક સવાર  ઈંગલીશ દારૂ લઈને આવનાર હોય તેની વોચમા રહી નીકળતા પકડેલ જેની પાસેથી ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ રોયલ સ્ટાઈલ પ્રિમીયમ વ્હિસ્કી બોટલ  નંગ- ૧૧  કિમત.રૂા. ૩૩૦૦/- તથા સ્પ્લેન્ડર મો સા કી રુ ૩૦૦૦૦/-  મુદામાલ મળી કુલ  રૂ.  ૩૩,૩૦૦/- નો મુદામાલ મળી આવેલ  આરોપી પકડીપાડેલ છે (૧) રવિ હમીરભાઈ વીંજુડા રહે બહારપૂરા ઘોરાજી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.