Browsing: Ahmedabad

ગુજરાતના વીજ ગ્રાહકોએ દેશભરમાં સોલાર ટેરિફના સૌથી વધુ નાણાં ચૂકવવા પડે છે સોલર ટેરિફ છેલ્લા ૧૮ મહિનાઓમાં ૫૦%ી પણ વધુ ઘટ્યું છે અને રાજસનમાં તો પ્રતિ…

અનેક ઉમેદવારો સમયસર પહોંચી ન શકતા પરીક્ષામાં બેસી ન શક્યા રાજયમાં આજે સ્ટાફ સિલેક્શન અને પોસ્ટની જુદી જુદી જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. બન્ને પરીક્ષા…

અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દી  ને મફત ટિફિન પહોંચાડી અનોખો સેવાયજ્ઞ  ટંકારા નુ પટેલ દંપતી કરી રહ્યુ છે. કાસુંદૃા પરીવારના મોભી નુ કેન્સર ી…

એકબાજુ સરકારના ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિત કાર્યક્રમો યોજી શિક્ષણને પ્રોત્સાહન અપાય અને બીજી બાજુ એચ. ટાટની પરીક્ષામાં અર્ધો લાખ શિક્ષકો ‘ઢ’ સાબિત થયા  રાજય સરકાર દ્વારા…

કાયદાકીય બાબતોથિ અધિકારીઓના કારણે ગુનેગારોને છુટો દૌર સગીરા ઉપર બળાત્કારના કેસમાં તપાસ કરનારા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)ને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (પોકસો)ના કાયદા…

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મહિલા ઔદ્યોગિક જીઆઈડીસી પાર્કના શુભારંભ બાદ બોર્ડ (નેનોનગરી) ગામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઈ ગ્રામજનો સો સીધો સંવાદ યોજીને…

National | Ahmedabad

મોદી સરકારના ડીજીટલ ઈન્ડિયા પ્રોજેકટના ભાગ‚પે હવે પોલીસ સ્ટેશનો પણ ડીજીટલ થઈ રહ્યા છે. જી હા, ગુજરાત પોલીસે પોતાની અને નાગરિકોની સરળતા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિકસાવી…

રાયોટીંગના ગુનાની તપાસ આઈપીએસ રેન્કના અધિકારીને સોંપવા પીટીશન દીનુ બોઘા સોલંકી સહિતના સામે થયેલી રોઈટીંગની ફરિયાદની તપાસ ટ્રાન્સફર કરવા મામલે હાઈકોર્ટે ડીજીપીને નોટીસ ફટકારી છે. ફરિયાદી…

બહારથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચાલતુ હતુ: પોલીસે મોડીરાત્રે રેડ કરતા સેકસ રેકેટ પકડાતા વઢવાણ પંથકમાં ચકચાર સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે… ત્યારે વઢવાણ…

પ્રોજેકટોની નોંધણી સહિતના નિયમોની અમલવારી માટે એક મહિનાની અંદર કામગીરી આટોપી લેવી જરૂરી ૧લી મેથી  રીયલ એસ્ટેટ એકટની અમલવારી કરવામાં આવી છે. રેરાના આ કાયદામાં બિલ્ડર્સો…