Abtak Media Google News

અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દી  ને મફત ટિફિન પહોંચાડી અનોખો સેવાયજ્ઞ  ટંકારા નુ પટેલ દંપતી કરી રહ્યુ છે.

કાસુંદૃા પરીવારના મોભી નુ કેન્સર ી મોત યા બાદ આ દંપતી એ સેવાનો ભેખ પહેર્યા છેલ્લા છ વર્ષી દર્દી ને ભાવતા ભોજનીયા જાતે રાધી ટિફિન તૈયાર કરી ભાવી ખવડાવે છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સો અનેક સેવાની પ્રવૃત્તિ હવે દિનચર્યા બની ગઈ.

 મુળ મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના નેસડા ગામના પટેલ કાન્તીલાલ કાસુંદૃા અને તેના પત્ની ભાવના બેન દરરોજ બે વખત ધરેી રસોઈ બનાવી અમદાવાદ ની કેન્સર ની હોસ્પિટલમાં મફત ટીફીન સેવા પુરી પાડે છે  ધણા વર્ષોી અમદાવાદમાં રહેતા ગાન્ટેડ શાળા મા શિક્ષક તરીકે ફરજ બજાવતા કાન્તીલાલ ના મોટા ભાઈ ને છ વર્ષ પહેલાં કેન્સર યું અને સિવીલ હોસ્પિટલ મા દાખલ કર્યા સારવાર દરમિયાન રોજ બપોરે અને સાંજે ભાવના બેન ધરેી ગરમા ગરમ રાધેલ ભોજન જમાડવા ટિફિન લઈ જતા. ધણા પ્રયાસ છતા સારવાર કારગત ન નીવડી અને જેઠ નુ મોત યું આજ છણ ભાવના બેને સમાજ સેવાનો ભેખ પહેરાવી દિધો અને  દરરોજ બે ટાઈમ ટિફિન સેવા શરૂ કરી.  દવાખાને આવતા દર્દી ને રહેવા ની જગ્યા ી લઈને ચેકપ કરાવીને જવાનુ નીત્યકર્મ બન્યો. આજે ભાવના બેન દર્દી ની ભાવના સમજી ભાવતા ભોજનીયા ફરમાઈશ પ્રમાણે નિ રસોઈ જાતે બનાવી ટિફિન મારફતે હોસ્પિટલમાં પહોંચાડે છે ધણી વખત ફોન પર દર્દી ને રેશેપી ઓર્ડર કરે છે તે પણ હોશે હોશે બનાવી ખવડાવે છે

વાત આટલે ી અટકતી ની આ દંપતી ને આટલાી કીક ન મળી તો બ્લડ ડોનેશન કેમ્પ કરી કિડની અને ેલેસેમીયા ના દર્દી ને મદદરૂપ વા લાગ્યા હવે કેન્સર સામે બા ભિડવા અને મહારોગ ની જાગૃતિ લાવવા કેમ્પ શરૂ કર્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.