Browsing: Ahmedabad

પ્રાંતવાદનું ઉભુ કરાયેલું દુષણ સોશિયલ મીડીયાના માઘ્યમથી ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેને ડામવા તંત્રએ તબકકાવાર પગલા લેવાનું શરુ કર્યુ છે. સોશિયલ મીડીયામાં પરપ્રાંતિયો સામે તિરસ્કૃત ક્ધટેન્ટ…

રાષ્ટ્રીય સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા તાજેતરમાં અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર શાંતિપુરા ચોકડી પાસે આવેલ બંસીગીર ગૌશાળા ખાતે જીવદયાપ્રેમી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ૪૫૦થી પણ વધુ જીવદયાપ્રેમીઓએ…

સિંહોને વિશ્ર્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવારનું સુવિધા ઉપલબ્ધ બનાવવા આફ્રિકા, યુએસ અને યુરોપના નિષ્ણાંત પશુ ચિકિત્સકોને બોલાવવા જોઈએ. વિશ્ર્વમાં એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર રાષ્ટ્રીય ઉધાન…

ઉપરી અધિકારીના ત્રાસના આક્ષેપ સાથે ઘર છોડી હરિદ્વાર નાશી ગયેલ આઈબીના પીએસઆઈની વાપસી. એક અઠવાડીયાથી ગુમ સ્ટેટ ઇન્ટેલિજન્ટ બ્યુરો (એસઆઇબી) ઓફીસર ગાંધીનગર એલસીબીમાં હાજર થયો. પીએસઆઇ…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ: મહાનુભાવોને રૂ.૧ લાખનો પુરસ્કાર એનાયત કરાયો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે…

હોન્ડા, ફોર્ડ, ચીનની સીયાક, ટાટા મોટર્સ અને સુઝુકી સહિતની કંપનીઓ દ્વારા પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પુરજોશમાં વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં પણ થશે અનેક કરાર ગુજરાતના માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ…

૩૧ થી પ૦ વર્ષની વયના લોકોમાં હૃદય હુમલાનો ખતરો સૌથી વધુ આજના ભાગદોડ ભર્યા અને વ્યસતા વાળા જીવનમાં ઘણી બીમારીઓનું પ્રમાણ વઘ્યું છે તેમાં પણ ખાસ…

નવા રંગરૂપ સાથે આધુનિક રીતે સજાવટ કરેલા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલીત ખાધી ગ્રામોદ્યોગ વેચાણ ભવન, ખાદી સરીતાનું ઉદઘાટન રાજયના મુખ્યમંત્રી યોજાયું હતુ અમદાવાદના લો ગાર્ડન પાસે…

નજીકના સગા દ્વારા ભોગ બનેલી પીડિતા અને તેના બાળકની હાલત ગંભીર ગુજરાતના પોરબંદરના દરીયા કિનારે એક અજીબ ઘટના બની દરિયા કિનારે ૧૫ વર્ષીય ત‚ણીને પ્રસુતિપીડા ઉપડતા…

ઔદ્યોગિક એકમોમાં ૨૫ ટકા સ્થાનિકોને રોજગારી આપવી ફરજિયાત બનશે યુવા વર્ગને લાભ આપવા ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા જેવા કેમ્પેઈન કાર્યરત રાજયમાં વિકાસના…