Browsing: Ahmedabad

વિરોધ પક્ષના નેતા ધાનાણીએ વિધાનસભામાં દલિતોની વાત કરી તો પાટીદારોનો શું વાંક? યુવા પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રમુખ હાર્દિક પટેલે હવે પત્તું ખોલ્યું…

શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે, શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી  ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની તથા પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી…

અમદાવાદ…… ગુજરાતનું સૌથી મોટું શહેર….ભારતનાં માન્ચેસ્ટરનું બિરુદ ધરાવતું અનેક ઉદ્યોગો અને આખા ભારતની વિવિધ ક્ષેત્રોની વસ્તીને પોતાના ખોળામાં સમાવીને બેઠેલું પરરંગી પૂજા અને વિવિધ રંગી વાતાવરણ…

આપઘાતના પ્રયાસ અંગેના કેસમાં હાઇકોર્ટ જસ્ટીશ જે.બી. પારડીવાલાનો મહત્વનો ચુકાદો કોર્ટમાં ચાલતા ફોજદારી કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા રોકેલા એડવોકેટ માત્ર લેખિત વાંધા રજૂ કરી શકે તે…

ઇંગ્લીશ, ગણિત, વિજ્ઞાન અને સામાજીક શાસ્ત્રમાં ગુજરાતીઓ પૂરવાર થઇ રહ્યા છે નબળા રાજયમાં દિકરાઓ કરતા દિકરીઓ અભ્યાસમાં અવ્વલ નેશનલ અચિવમેન્ટ સર્વેના આંકડા શિક્ષણમાં અવ્વલ હોવાનો દાવો…

પાવર સરપ્લસ ગુજરાત બની રહ્યું છે પાવર ડેફીશિયન્સી સ્ટેટ અદાણી અને એસ્સાર દ્વારા પાવર સપ્લાયનો કોન્ટ્રાકટ આગળ ધપાવવાનો ઈન્કાર કરાતા ઓપન માર્કેટમાંથી વીજ ખરીદવાની મજબૂરી પાવર…

શાળાઓ હોલ ટીકીટ નહીં આપે તો હવે આવી બન્યું સ્કુલ ફીના પ્રશ્ર્નને લઇ એકઝામ હોલ ટીકીટ રોકી ન શકાય. ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ…

ગણિત, વિજ્ઞાન જેવા વિષયો તો ઠીક, ગુજરાતી ભાષામાં પણ વિદ્યાર્થીઓ કાચા બાળકો દેશનું ભાવિ છે તેમનું શ્રેષ્ઠ શિક્ષણ એક યોગ્ય સમાજની રચના કરે છે. માટે જ…

રાજયમાં કુલ ૧.૧૧ લાખ કુપોષિત બાળકો બાળકોનું શારિરીક અને માનસીક વિકાસ ખુબ જ જરુરી છે. પરંતુ ભારતના બાળકો ઉંચાઇના પ્રમાણમાં વજન ધરાવવામાં કુપોષિત સાબીત થયા છે.…

હાઈકોર્ટે ભાજપના ત્રણ ધારાસભ્યો અને ચૂંટણીપંચને નોટિસ ફટકારી વિધાનસભા ચૂંટણીમાં વિજેતા યેલા ૨૦ ઉમેદવારોની જીતને હાઈકોર્ટમાં પડકારાયા બાદ નોટિસ પાઠવવાનો દોર વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ…