Browsing: Gir Somnath

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 2 કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ પડ્યો…

ઉનાના ખારા વિસ્તારમાં રહેતી એક મહિલા છ મહિનામાં બે વ્યક્તિઓ સાથે લગ્ન કરી બંને ના ઘરેથી રોકડ અને દાગીનાની લૂંટ કરી નાસી ગયેલ છે. પ્રાપ્ત માહિતી…

પ્રવાસીઓને કોરોના સામે સાવચેતીપૂર્વક સુવિધાઓ મળશે: બુકીંગ પહેલા તમામ ગેસ્ટ હાઉસો સેનેટાઇઝ કરાયાં વિશ્ર્વ પ્રસિઘ્ધ ભારતના બાર જયોતિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર હસ્તકના અતિથિગૃહો ભોજનાલયો…

કેટરીંગ એસો.ની કલેકટરને રજુઆત સોમનાથ કેટરીંગ એસોસીએશન પ્રમુખ મિલનભાઇ  જોશીની આગેવાનીમાં ઉપપ્રમુખ શાંતુભાઇ બદાયાણી હર્ષલ લાખાણી, ચેતન કકકડ, ગીરીશ રૂપાણી, અરવિંદ ઠાકર, વિજયભાઇ ટાંક સહિતના સર્વ…

ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૮ ગામોને પાણી…

જિલ્લા સમાહર્તા અજય પ્રકાશ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા અનુરોધ ગીર-સોમનાથમાં હાલમાં કોરોના વાયરસનુ લોકલ સંક્રમણ વધી રહ્યું છે. રોજ પોઝિટિવ કેસોની સંખ્યા વધી…

ધારાસભ્ય વિમલ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ૯૦ સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી થયા મુજબ આજ…

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ-ગીર સોમનાથ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં હતી. ખાસ કરીને ઈઘઝઙઅ-૨૦૦૩…

ભાવ વધારાથી પ્રજાની કેડે કરોડોનો બોજ: ઉષાબેન કુસકિયા કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે  ગીર સોમનાથ…

Covid19 અંતર્ગત આરોગ્ય વિભાગ ગીર સોમનાથ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મેહતાના માર્ગદર્શન હેઠળ ઈંખઅ ના  પ્રાઇવેટ ડોકટરો સાથે મિટિંગનું યોજાઈ હતી. પ્રાઇવેટ ડોકટરોને  જિલ્લા…