Browsing: Morbi

કોળી સમાજ પર ભરવાડ શખ્સ દ્વારા  બીભત્સ ટિપ્પણી કરાતા વાંકાનેર કોળી સમાજ લાલ ઘુમ બન્યો છે. રોષે ભરાયેલા કોળી સમાજે આ શખ્સને તાત્કાલિક પકડી પાડવાની માંગ…

દરરોજ ૭૦૦ થી ૮૦૦ દુકાનનો કચરો આ રોડ પર ઠલવાતા સ્થાનિકો ત્રાહિમામ :  ગંદકી હટાવવાની માંગ મોરબીમાં છાત્રાલય રોડ ઉપર એસ.ટી. દીવાલ પાસે કચરાના ગંજ જામી…

તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરવાની ખેડૂતો અને ગ્રામજનોની ચીમકી મોરબીના ખાનપર ગામે તંત્ર દ્વારા અનુસૂચિત જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવવામાં…

મોરબીના વસંત પ્લોટ મિત્ર મંડળ દ્વારા અહીંના રવાપર રોડ વિસ્તારમા રાહદારીઓને ગરમીમાં રાહત આપવા ઠંડી લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વસંતપ્લોટ મિત્ર મંડળ…

અભ્યાસ પુરો થયાના દશકાઓ બાદ શાળા કોલેજના સહપાઠીઓ સાથે વિદ્યાર્થીઓએ સિલ્વર જ્યુબલિની ઉજવણી કરી વિદ્યાર્થી અવસ્થા સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની ચિંતા…

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલ ભુમિ એવી શ્રી હરિક્રૃષ્ણધામ રણજીતગઢ ગામમા પ.પુ.ધ.ધુ, ૧૦૦૮ આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તેમજ…

વાંકાનેરના પ્રજાપતિ પરિવારે સંતાનોના લગ્નમાં આવેલ ચાંદલાની રકમને સેવકાર્યોમાં વાપરવાનો નીર્ધાર કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. પ્રજાપતી પરિવારના આ સેવાંકાર્યને સેવાભાવી અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવ્યું…

ફાયર બ્રિગેડે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો મોરબીના પંચાસર રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે કલાકો સુધી…

ટંકારા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ થતા પ્રથમ ટંકારા બાદમાં રાજકોટ હોસ્પિટલે…

મોરબીના ખાનપર ગામે અનુ.જાતિના લોકોને તંત્ર દ્વારા સ્મશાન માટે નવી જમીન ફાળવી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હોય તેવું લાગ્યું હતું. પરંતુ નવી જગ્યાએ દફન વિધિ…