Browsing: Gujarat News

ર૧ આરોગ્ય કેન્દ્રોમાં હોમિયોપેથીક દવાનું વિતરણ: ૨૪x૭ કંટ્રોલ રૂમ શરૂ: કતલખાનાને હાઇજેનીક કરાશે રેનબસેરાનું આઇસોલેશન વોર્ડમાં રૂપાંતર કરાશે: જાહેરમાં થુંકવા ઉપર સખ્ત કાર્યવાહી થશે, દંડની રકમ…

પોલીસને જાણકારી આપવાનો પ્રયાસ આવકાર્ય : પોલીસ કમિ. અગરવાલ રોજીંદી સમસ્યાઓનો ઉકેલ  સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરની નેમ : નલીન ઝવેરી સાયબર ક્રાઈમ રોકવા માટેનો સૌથી સરળ ઉપાય છે …

ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો ૭૦૦૦ કિલો જેટલો જથ્થો બારોબાર વેંચી માર્યાનું ખુલતા પુરવઠા તંત્રની કડક કાર્યવાહી બજરંગવાડી વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ તી હોવાની…

૧૮૨ વિદ્યાર્થીઓને રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડ આપી સન્માનિત કરાયા મોદી સ્કૂલના સ્કાઉટ/ગાઈડના વિર્દ્યાીઓ મોટા મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી પોતાનામાં રહેલા કૌશલ્યો નિખારે છે અને મોદી સ્કૂલનો ડંકો…

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કિડસ કલરવ’ સંપન્ન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ દ્વારા કિડ્ઝ કલરવ – ૨૦૨૦ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનુ ગઈ કાલે…

મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે દાનહમાં આગામી ૭મી માર્ચના રોજ કેન્દ્રીય રાજ્ય મંત્રી રેણુકા સિંહ આવી રહ્યા છે. તેઓ મહિલા દિવસમાં ભાગ લેવાનો સાથે ભારત…

રાજકોટ જિલ્લાને નવા ૩૦ નાયબ મામલતદારો ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ૨૭ નાયબ મામલતદારોનું જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેમાં અંકિત શેખડાને જામકંડોરણા…

સોયલ પાસે યેલ હત્યાના ગુનામાંથી તાજેતરમાં જ જેલમુક્ત યેલા માજોઠના યુવાનની સરાજાહેર હત્યાથી નાસભાગ: રેતી ચોરીના ડખ્ખામાં યુવાનની હત્યા યાની આશંકા: પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરતા મોરબી…

ગ્રાન્ટેડ સ્વૈચ્છિક ભિક્ષુક મહિલા ગૃહમાં ભિક્ષા પ્રતિબંધાત્મક ધારા હેઠળ પકડાયેલા ભિક્ષુકોની લેવામાં આવતી ખાસ સાર-સંભાળ એ દીકરા બે દિવસ થી કઈ ખાધું નથી, જમવાનું આપોને… મારો…

ફેસબુક ફ્રેન્ડશીપથી પ્રેમ પાંગરતા ટંકારાનો યુવાન હળવદની પરિણીતાને  ભગાડી ગયો, પૈસા ન હોવાથી યુવાને પરિણીતાને મિત્રના ઘરે રાતવાસો કરાવડાવ્યો, ત્યાં બીજા સાથે પ્રેમ પાંગરતા પરિણીતાએ પ્રેમી…