Browsing: Gujarat News

કોંગ્રેસ ઈટાલિયન કાચના ચશ્માને બદલે મેક ઈન ઈન્ડિયાના કાચના ચશ્માથી જુએ તેમ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે નર્મદાનું પાણી કયાંય પહોંચ્યું નથી તેવા કોંગ્રેસી મિત્રોના નિવેદનનો પ્રત્યુતર…

કોર્પોરેટરની લેપ્સ જતી ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સુચવેલા કામોમાં અડચણ, વિવિધ પ્રોજેકટોમાં પારાવાર ઢીલાશ, મંજૂરી વિના ભરાતી રવિવારી બજાર સહિતના મામલે અધિકારીઓને ઘઘલાવ્યા રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે…

સફાઈ કામદારોને લઘુતમ વેતન મળે અને આરોગ્ય બાબતના પ્રશ્ર્નોનો પણ ઉકેલ થાય તે માટે યોગ્ય કામગીરી કરવા સુચન રાજકોટ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના…

વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર માઈગ્રેશન સર્ટીફીકેટ માટે અરજી કરી સર્ટિફિકેટ પણ ઓનલાઈન મેળવી શકશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડીજીટલ ઈન્ડિયા ઝુંબેશમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ મહત્વપૂર્ણ યોગદાન…

Gujcet Exam Result

રાજકોટ સહિત રાજયના લાખો વિદ્યાર્થીઓના ભાવિનો કાલે ફેંસલો: છાત્રોને માર્કશીટ પણ કાલે જ આપી દેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનો…

અઠવાડીયા પહેલા દિલ્હીમાંથી ૪૪ કિલો સોનું ઝડપાયા બાદ ફરી તે જ દાણચોર ગેંગનો ઈઝ ઈનકયુબટમાં સંતાડેલો માલ ઝડપાયો સોનાની દાણચોરી પુરબહારમાં ચાલી રહી છે. હજુ અઠવાડીયા…

સિરામિક એસોસિએશન દવારા કેન્દ્રીય નાણાં મંત્રી જેટલી અને મુખ્યમંત્રી રૂપાણી ને લેખિત રજૂઆત આગામી ૧ જુલાઈ ી લાગુ ઇ રહેલા લતિ ંટેક્સ ના માળખા માં કેન્દ્ર…

દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચેકીંગ સ્કવોર્ડ સાથે જીલ્લાનાં અન્ય વિસ્તારોમાં ફરજ દરમિયાન ગેર હાજર રહેલા ત્રીસ જેટલા કર્મચારીઓ ને પકડી પાડી તાકીદના ધોરણે બદલી નાખ્યા…

અમુક ખેડુતોની જમીન ઓછી થઈ, તો કેટલાકની જમીન જ સમુળગી ગાયબ થઈ ગઈ: ઉચ્ચકક્ષાએ રજુઆત વર્ષ ૨૦૧૦-૧૧ થી લઈ અત્યાર સુધી સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…

મુખ્યમંત્રીની સ્વર્ણિય ગુજરાત યોજના અંતર્ગત કાલાવડ નગરપાલીકાને શહેરના વિકાસના કામો માટે નગરપાલીકાના પ્રમુખ મનોજભાઇ જાનીને મુખ્યમંત્રીના હસ્તે ‚ા ૫૬ લાખનોચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સ્વર્ણિય ગુજરાત…