Browsing: Gujarat News

૧૯ દિવસ સુધી ભુલકાઓને ૧૨૫ થી વધુ ગેઇમ રમવા મળશે ગુજરાતમાં પ્રથમ વખત એડવેન્ચર રાઇડનું આકર્ષણ આવતીકાલ તા.૧૦ને બુધવારથી ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર સ્ટલીંગ હોસ્પિટલ પાસે…

કેન્ડલ, દાંડીયા, ગરબા અને સલાડ મેકિંગ તથા પેઈન્ટીંગ, ડ્રોઈંગ, યોગાની અપાશે તાલીમ રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા તા.૧૦ થી ૧૭ દરમિયાન રાષ્ટ્રીય શાળા સામે, શાળા નં.૧૧માં…

કાલાવડ રોડ વામ્બે આવાસની ઘટના: ૨૦ શખ્સો સામે ગુનો નોંધાયો: “ફોન નહીં કરતો સગાઈ તોડાવી નાખવાની આપી લુખ્ખાએ ધમકી શહેરમાં લુખ્ખાઓનું સામ્રાજય હોય તેમ આવાસ યોજનાના…

તા.૧૦ થી ૧૪ સુધી યોજાનાર સેમિનારમાં યોગાચાર્ય યોગદર્શનદાસજીસ્વામી તથા યોગ સ્વ‚પદાસજી સ્વામી માર્ગદર્શન આપશે યોગ વડે તંદુરસ્ત શરીર અને તનાવમુકત પ્રફુલ્લિત મન કરવા માટે સ્વામીનારાયણ ગુરુકુલ…

શહેરના તમામ વોર્ડમાં ૩૯૪૫૮ ઘરોની મુલાકાત ૧૨૭૨ ગપ્પી માછલી તથા ૩૮૨૩૦ પત્રિકાઓનું વિતરણ કરાયું મેલેરિયા મુક્ત ગુજરાત -૨૦૨૨ અભિયાનનો વિધિસર પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી,કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા…

ઉચ્ચ શિક્ષણમાંથી  સેમેસ્ટર પ્રા નાબુદ કરવા એબીવીપીની કુલપતિને રજૂઆત સેમેસ્ટર પ્રા શિક્ષણની ગુણવત્તા ઘટાડતી હોવાનું તજજ્ઞોનો અભિપ્રાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉચ્ચ શિક્ષણમાંી સેમેસ્ટર પ્રા નાબુદ કરવાનો…

આવતા વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા અમલી બને તો ગુજકેટની આ છેલ્લી પરીક્ષા: અઠવાડીયામાં જ પરિણામ પણ જાહેર કરી દેવાશે રાજ્યની એન્જિનિયરિંગ અને ડિપ્લોમા સહિત ફાર્મસીની…

કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કલેકટર વિક્રાંત પાંડે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પદ્મશ્રી મયુર સેવાણી સહિતનાની પ્રેરક ઉપસ્થિતિ ડી.બી. પટેલ એજયુકેશન ટ્રસ્ટ-આટકોટ ખાતે સમસ્ત…

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતના હસ્તે પાંચ દિકરીઓની સાસુને અપાયુ હીરો પ્લેઝર સ્કુટર નુપુર ગ્રુપ દ્વારા કોઠારીયા સોલ્વન્ટની નારાયણ નગર પ્રાથમિક શાળા ખાતે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં…

યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ ગણાત્રા અને શૈલી ગણાત્રાનું નવુ સાહસ રાજકોટના સાહસીક યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ અશોકભાઈ ગણાત્રા તા શ્રીમતી શૈલી કલ્પેશભાઈ ગણાત્રાનું રાજકોટની જનતા માટે ક્રીઓસ કીચન્સ…