Browsing: Gujarat News

દિપશીખા વહુજીના પ્રવકતા પદે ચાલી રહેલા સત્સંગ સત્રના બીજા દિવસના રાત્રિ કાર્યક્રમમાં સુરદાસજ જીવન ચરીત્રામૃત નાટીકા યોજાઇ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૩૯ માં પ્રાગટય ઉત્સવના ઉપલક્ષ્યમાં સપ્તમપીઠ લક્ષ્મીવાડી…

ચીટર ગેંગ ઓનલાઇન ખરીદી કરે તે પૂર્વે ગેટવે મારફતે ત્વરીત કાર્યવાહી કરી: બેન્કનો કોર્ડ ફોન પર કોઇને ન આપવા પોલીસની સલાહ બેન્કમાંથી મેનેજર બોલતા હોવાનું જણાવી…

ડ્રાઇવીંગની તાલિમના છેલ્લા દિવસે સરકારી વાહન લઇને ઇન્સ્ટકટર એએસઆઇ પણ પાર્ટીમાં ગયા: દારૂ પી મોબાઇલમાં રેકોર્ડીંગ કરવાનું મોઘું પડયું રાજકોટ જિલ્લા પોલીસના કોન્સ્ટેબલને ૩૦ દિવસ સુધી…

અમિતાભના અવાજમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે અનોખુ આકર્ષણ બની રહેશે અરબી સમૃદ્ર તટે સ્તિ ભારતવર્ષનાં આસ કેન્દ્ર સોમના મંદીરનાં ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર…

સોમનાથ પરિસરનાં ૧.૮૬ લાખ ચોરસ મીટરની સ્વચ્છતાની કામગીરી ખાસ એજન્સી સંભાળશે ગુજરાતનાં યાત્રાધામોમાં વિશેષ સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રામિકતા રહી છે. યાત્રાધામો સો જન-જન સુધી…

કોઈપણ પ્રકારની પહોચ આપ્યા વિના ‚રુપીયાના ઉઘરાણા: અધિકારીઓની મીલી ભગતની શંકા જેતપુરમાં આરટીઓના વાહન પાસિંગ કેમ્પમાં આરટીઓ એજન્ટની વાહન માલિકો પાસેી વાહન પાસિંગ તેમજ વાહનના વીમા…

લોકોને બજારભાવ કરતા અંદાજે ૩૦ થી ૮૦ ટકા રાહત ભાવે મળશે દવાઓ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર અંતર્ગત જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને રાહત ભાવે દવા મળી…

સમદ્રષ્ટિ, ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સક્ષમ) ‘જીના ઈસી કા નામ હૈ’ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ હેતુ સમર્પિત રાષ્ટ્રીય સંગઠન ‘સક્ષમ’ છે. સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું છે…

રાજકોટ ડેરીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી: બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી અને ડેરી વિશેની માહિતી મેળવી સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આજે સવારે…

ધોરણ ૬ થી ૮ સુધીના વર્ગો શરુ કરવા પણ માંગણી કરી શહેરના વોર્ડ નં.૩ માં સંતોષી પ્રાથમીક શાળા નં.૯૮ નું તત્કાલ લોકાર્પણ કરવા પૂર્વ વિપક્ષી નેતા…