Browsing: Gujarat News

મેડિકલ ક્ષેત્રની પી.જી.કક્ષાની બેઠકો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા રાજયની રાજય સરકાર હસ્તક જ કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક નિર્ણયને…

યુવાનો માટે ક્રિકેટ એ ભારતમાં ખૂબજ લોકપ્રિયતા ધરાવતે ખેલ છે. અને તેમાં પણ આઈપીએલના ટવેન્ટી ટવેન્ટી મેચ એ તો યુવાનોને ઘેલુ લગાડયું છે. રાજકોટનીગુજરાત લાયન્સની ટીમ…

સુત્રધાર દિનેશ પટેલે ખોડીયારનગરનું મકાન બાવાજી અને આહિર શખ્સને મકાન વેચાણ કર્યા બાદ ફસાતા મકાન ધ્વંશ કરવા બોમ્બ બનાવ્યાનું ખુલ્યું: વિસ્ફોટક સામગ્રી મોરબી અને જસદણથી ખરીદ…

પ્રચંડ ધડાકાના કારણે આજુબાજુના મકાન ધણધણી ઉઠયા: સવારની ચા બનાવે તે પહેલાં જ દુર્ઘટના સર્જાય: બે બાળકોનો ચમત્કારીક બચાવ. બાબરા તાલુકાના ત્રંબોળા ગામે દલિત પરિવારના મકાનમાં…

વડોદરા ખાતે હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા નવો પ્લાન્ટ શ‚ થયેલ હોય જેનું પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું. હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા…

શૌચાલય મુદ્દે કોળી અને દરબાર જુથ સામ-સામે આવી જતા તંગદિલી: ૧ ગંભીર, ૭ને ઈજા: અગાઉ નોટબંધી સમયે લાઈનમાં ઉભા રહેવા અને પવનચકકી પૂલે ચાલતા ડખ્ખાએ ઉગ્ર‚પ…

પોલીસની નિષ્ક્રિયતાના લીધે અરજદારે હાઈકોર્ટમાં જવું પડ્યું ભાજપના પૂર્વ સાંસદ દીનુબોઘા સોલંકી અને તેના સાગરિતો દ્વારા મુસ્લિમ કુટુંબ પર હુમલો કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ…

રાજકોટની પ્રખ્યાત ખાણી-પીણીની દુકાનો તથા હોટલો :  મયૂર ભજિયા મનહરના સમોસા-ભજિયા ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા રામ ઔર શ્યામના…

ઉકાણી પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથાની આજે સાંજે પૂર્ણાહુતિ: ફિલ્મ જગતની સુપ્રસિઘ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલની ભકિત સંધ્યા કાર્યક્રમ: કાલે દ્વારિકાધીશ પ્રભુની મંગલ પધરામણી, કળશ મહોત્સવ-છપ્પનભોગના દર્શન…

જૈનમ દ્વારા ૯મીએ મહાવીર સ્વામિ જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશેચારેય ફીરકાઓના સંઘો અને સંસ્થાઓ દ્વારા આકર્ષક ફલોટ્સ, ધર્મયાત્રા, ધર્મસભા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ: ૪૮ પાલ સાથે સ્વામિવાત્સલ્ય:…