Browsing: Gujarat News

મોહનદાસથી મહાત્મા સુધીની અણકહી આધ્યાત્મિક સફરને અનાવૃત કરતુ નાટક રવિવારે સાંજે ૮:૩૦ કલાકે હેમુગઢવી હોલમાં યોજાશે ભારતીય ઈતિહાસની એક અણકહી કાને રજૂ કરતું, અધ્યાત્મ અને સંસ્કૃતિને…

મૃત્યુઆંક-૧૨ થયો: કાળઝાળ ગરમીમાં રોગચાળો વધતા લોકોમાં ભય: ચાર દર્દી સારવાર હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગચાળો વધતા ભયનો માહોલ ફેલાયો છે. હાલ હોસ્પિટલોમાં તાવ અને…

સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અઘ્યક્ષ અરવિંદ અગ્રવાલે રરમીએ પહેલા ઇટીપી શ‚ કરવા આપી સલાહ સુપ્રીમ કોર્ટ દ્વારા ઉદ્યોગોને પ્રાઇમરી એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇટીપી) કાર્યરત…

દલીત સમાજના આંગણે દિવાળી જેવો માહોલ: ગામે ગામ મહારેલી, સેમિનાર, નિદાન-સારવાર કેમ્પ સહિતના આયોજનો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, મહામાનવ, દલિત સમાજના…

Morbi Ceramic | Morbi

રૂ.૭ કરોડથી વધુ રિકવર કરવા ડેબ્ટ રિકવરી એજન્સીનું નિર્માણ: ડિફોલ્ટરોની વિગતો માટે સોફ્ટવેર બનાવાયો: સંગઠનમાં ૪૦૦થી વધુ ઉત્પાદકો જોડાયા કોઇપણ ઔદ્યોગિક ક્ષેત્ર માટે ડિફોલ્ટર ગ્રહણ સમાન…

નિરંજન શાહ સગાવાદ ચલાવે છે: ૧૯૮૩ બાદ એસસીએમાં ચૂંટણી થઇ નથી: ખંઢેરી સ્ટેડિયમ બનાવવા માટે આવેલા ફંડનો કોઇ હિસાબ અપાયો નથી: પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ જાડેજાના…

પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૧ વેપારીઓ પાસેથી રૂ.૯૭૫૦નો દંડ વસુલાયો રાજકોટમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેંચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા…

ઉદયનગર પાસે ૪ ઈંચની ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં ભંગાણ: ૩ સોસાયટીમાં કલાકો વિતરણ મોડુ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર હાલ રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે બે…

યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા ચોરી યથાવત: થાનગઢમાં સૌથી વધુ ૧૩ કોપી કેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થવી તે હવે સામાન્ય બાબત બનીગ ઈ છે. સૌરાષ્ટ્રભરની કોલેજોમાં…

એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લી.ના સૌપ્રથમ મહિલા સીઈઓ અને એમડી તરીકેની સફળયાત્રા સુનીતા શર્માની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. દિલ્હી…