Browsing: Gujarat News

મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં જોડાતા મુખ્યમંત્રી મહાવીર સ્વામીની જન્મજયંતી નિમિત્તે રાજયના મુખ્મયંત્રી આજરોજ સવારે રાજકોટ  સ્તિ કિશાનપરા ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવી…

મુખ્યમંત્રીના હસ્તે ૨૦  ઉધોગકારો તા સેવાક્ષેત્રે સમર્પિત નારને સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ અર્પણ : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તા મ્યુ. કમિશનર  બંછાનીધી પાનીને વિશિષ્ટ એવોર્ડ એનાયત ગુજરાત…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને દિવસે દર્શનનું અનોખું મહત્વ રહેલું છે…ત્યારે મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, મહેસાણા, પાલનપુર સહીતના અનેક શહેરોમાં થી પગપાળા સંઘ…

પાંભર-ઈટાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દારૂ પીનારા અને વેંચનારા સામે ડોળા કાઢયા: નેતાઓ પણ શાનમાં સમજી જાય રાજકોટના પાદરે આવેલા પાંભર ઇટાળા ગામમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ યુવાનોના…

ગૌરવશાળી ઇતિહાસ અને ગતિશીલ વર્તમાન સાથે સતત કાયાપલટના દાયકાથી ગુજરી રહેલ ભારતીય રેલવે તંત્ર વિવિધ ક્ષેત્રોમાં પડકાર‚પ સુધારાઓને અપનાવીને એક ઉજ્જવળ ભવિષ્યના રસ્તે આગળ વધી રહી…

મોરબીના ગાળા ગામના યુવાને અનેક દિકરીઓની જીંદગી બરબાદ કરી હતી  ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પટેલ પરીવારની રાજકોટમા અભ્યાસ કરતી દિકરીને મોરબીનાં ગાળા ગામના યુવકે લગ્નનું નાટક…

ટંકારામાં હાર્દિક પટેલની સભામાં હજારો લોકો ઉમટયા: સભાને મંજૂરી નહી પણ ચાંપતો બંદોબસ્ત રખાયો પાસના નેતા અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ગઈકાલે ટંકારામાં મહાસભા યોજાઈ…

સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી આઇ.કયુ.એ.સી. વિભાગ અંતર્ગત નેકના એફેડીએકનના ઉપયોગીતા સંદર્ભના રાજકીય વર્કશોપનો પ્રારંભ : શિક્ષણવિદો જોડાયાં સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના વડપણ હેઠળ આઇકયુએસી વિભાગ દ્વારા એનએફડીડી હોલ ખાતે યોજાયેલ…

Vijay Rupani Innaugrate Rajkot Rail Nagar Bridge By Railway Ministry

રેલનગરમાં લોકોની સુવિધાઓ માટે બનાવમાં આવેલો બ્રિજ કે જેનું કામ ઘણા વર્ષો થી ચાલી રહ્યું હતું. છતાં લોકો માટે તે બ્રિજ ખૂલો ના મૂકાતા છેવટે લોકોએ…

એક્સિસ બેંકના અધિકારીઓને નોટબંધી દરમિયાન શૈલ કંપનીઓના ખાતામાં ભારે અનઅધિકૃત રકમની લેવડ-દેવડની અનુમતી આપીને ઓફિસીયલ પોઝીશનનો દુરુપયોગ કર્યો છે: સીબીઆઈ ધી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને (સીબીઆઈ)…