Browsing: Gujarat News

સરકારના આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે વ્યવસ ન હોવાનો કેગના રિપોર્ટમાં ધડાકો કેગ દ્વારા રાજય સરકારે બાયોમેડિકલ વેસ્ટ બાબતે દાખવવામાં આવેલી બેદરકારીનો ઘટસ્ફોટ…

એસ.ટી.ના મુસાફરોના અચ્છે દિન: એક પછી એક લાંબા ‚ટની નવી બસો શરૂ કરતુ રાજકોટ એસ.ટી.ડિવીઝન રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા મુસાફરોની સરળ અને ઉત્તમ સુવિધા મળી રહે તે…

બિઝનેસમાં ૪૦૦ કરોડનો વધારો: ૧૩૮ કરોડની શેર કેપિટલ અને ૧૮ ટકા ડિવીડન્ડ આપવાની ભલામણ: નાણાકીય વર્ષના અંતિમ દિવસે જ પત્રકાર પરિષદમાં પરિણામો જાહેર કર્યા ધી કો-ઓપરેટીવ…

જેતપુર-જામકંડોરણા પંથકના લોકો પરિવર્તનના મૂડમાં: આંબલીયાની બેઠકમાં લોકો ઉમટ્યા જેતપુર જામકંડોરણા વિધાન સભાની ચુટણી નિ પ્રમ મિટિંગ મંત્રી જયેભાઈ રાદડિયા અને સાંસદ વિઠ્ઠલભાઈ ના હોમપિચ સમાન…

સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી: પૂજન-અર્ચન-કિર્તન, જ્યોત પ્રાગટ્ય, સુખો-સેસા, ભંડારો, સત્સંગ, વિશાળ શોભાયાત્રા ‘લખ લખ વધાયું…. આયોલાલ ઝુલેલાલ’ના જયઘોષ સાથે સિંધી સમાજ દ્વારા નવા…

રૈયા ગામી જામનગર રોડ પર ઘંટેશ્ર્વર સુધી ૬૦૦ હેકટર ક્ષેત્રફળમાં હશે ખાસ ટીપી સ્કીમ: મહાપાલિકાને ૩૦૦ હેકટરી વધુ જમીન પ્રાપ્ત શે: સ્માર્ટ સિટીની પ્રપોઝલ ૩૦મીએ કેન્દ્ર…

હવામાન વિભાગ સો સંકલન સાંધી લોકોને કાળઝાળ ગરમી અંગેની સચોટ માહિતી અપાશ ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંી અગ્નિવર્ષા કરી રહ્યાં છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા…

પોલીસ કમિશનર તથા સ્ટાફનું સન્માન: ફ્રેન્ડસ કલબના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ફ્રેન્ડઝ કલબ- રાજકોટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘અખીયન સંગ અખીયા લાગી’નું આયોજન કરવામાં આવેલ છે. આ…

મિતુલ દોંગા તથા સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: નામાંકિત તબીબો સેવા આપશે મુદ્રા ફાઉન્ડેશનની (મિતુલ દોંગા) સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિના ભાગ‚પે નિ:શુલ્ક સર્વરોગ નિદાન તથા રકતદાન કેમ્પનું…

પીજીવીસીએલનું બજેટ બમણું, સુવિધા સાધારણ કુવાઓના વીજળીકરણ માટે .૧૫૬૫ કરોડ, સાગર ખેડૂ યોજના માટે ૩૮૦૦ કરોડ, આઈપીડીએસ યોજના માટે ૨૯૯ કરોડ, જયોતિગ્રામ યોજના માટે ૨૧૬ કરોડ,…