Browsing: Rajkot

ધોરણ-૧૨ પછી વિર્દ્યાીને એન્જિનીયરીંગમાં કયુ ક્ષેત્ર પસંદ કરવું તેનું પ્રોજેકટ દ્વારા જ્ઞાન અપાશે: તા.૧૫ અને ૧૬ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી કાર્યક્રમ ધોરણ-૧૨ સાયન્સની…

અડધી સદીમાં પાઈપલાઈન ટ્રાન્સફોર્ટેશન અને પેટ્રોલિયમ પ્રોડકટસના માર્કેટીંગી ક્રૂડ ઓઈલ અંગે ગેસના સંશોધન સુધી વ્યવસાય ફેલાવ્યો ભારતની મુખ્ય રાષ્ટ્રીય ઓઈલ કંપની તરીકે ઈન્ડિયન ઓઈલ ૩૩,૦૦૦ મજબૂત…

પરીક્ષામાં થયેલી ગફલત અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ બી.એસ.સી. (સેમેસ્ટર-૨) ના ગણિત શાસ્ત્રના વિષયના વિઘાર્થી ભાઇ-બહેનો સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી દ્વારા તા. ૮-૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી…

ફાઈનાન્સીયલ સેકટરમાં યોગદાન આપવા બદલ મારવાડી યુનિ.ના પ્રેસીડેન્ટને એવોર્ડ અર્પણ: ઠેર ઠેરથી અભિનંદન   સૌરાષ્ટ્રના વિકાસમાં જે મહાનુભાવોનું યોગદાન છે. તેવા વિવિધ નામાંકિત વ્યકિતઓને સૌરાષ્ટ્ર રત્ન…

વિઘાર્થીઓ અને સમાજના હિતમાં નિર્ણય લેવા માગ: ટ્રસ્ટી મંડળે આરોપો નકાર્યા રાજકોટ શહેરમાં શ્રી વલ્લભ ક્ધયા કેળવણી મંડળ સંચાલીત શ્રી કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલયના ટ્રસ્ટીઓ દ્વારા…

ગરીબોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય: રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા ગુજરાતમાં ભાજપના શાસનમાં ગરીબો ઉપર ધ્યાન આપવામાં આવતુ ન હોવાના આરોપો…

નર્મદાના ધાંધીયાના કારણે વોર્ડ નં.૧,૨,૪,૫,૬,૭,૧૧,૧૩,૧૪,૧૭ અને ૧૮માં લાખો લોકો તરસ્યા રહ્યાં એક તરફ સૂર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંી અગન વર્ષા કરી રહ્યાં છે. આવા કપરા સમયે…

સતત ત્રીજા દિવસે આરોગ્ય શાખાનું પાનની દુકાનોમાં ચેકિંગ: ૨૭ આસામીઓને નોટિસ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત ત્રીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાનની દુકાનોમાં…

કોર્પોરેશને જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું: પાંચમી જૂની જાહેરનામાની અમલવારી: ઘર દીઠ ૨ અલગ અલગ ડસ્ટબીન રાખવી ફરજીયાત: કચરો સળગાવવા પર પણ પ્રતિબંધ રાજકોટને દેશનું સૌી સ્વચ્છ શહેર…

વોર્ડ ઓફિસ ખાતે છાશ, પાણી અને મંડપની વ્યવસ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ૨ દિવસ સુધી હિટવેવની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.…