Browsing: Rajkot

સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શક પાઠશાળામાં ૩૦૦ વિદ્યાર્થીઓ જોડાયા: તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીએ આપ્યું માર્ગદર્શન સીસીસી યુજીસી અને સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં…

પ્રથમ દિવસે જ બે હજારથી વધારે તપસ્વીઓએ આયંબિલ તપની આરાધના કરી રાજકોટ ના સનકવાસી જૈન સમાજ માં વિવિધ સંઘોમાં આયંબિલ ઓળીના પ્રમ દિવસે બે હજારી વધારે…

ધર્મ ચક્ર તિર્થ પ્રભાવક પુષ્ય સામાયીક પ્રણેતા ઝાલાવાત રત્ન આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. તથા પ.પૂ.આચાર્યદેવ હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું છે.…

વિઝન ૨૦-૨૦ દ્વારા તૈયારીઓનો ધમધમાટ: મહિલા સભ્યો ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે: મહાવીરનગરીમાં ઉમટશે ભાવિકોનો પ્રવાહ: મુખ્યમંત્રી ‚પાણીનું શાહી અભિવાદન રાજકોટની સામાજિક સંસ્થા મધુરમ કલબ અને મહાવીર…

યુવાનોમાં સાહસીકતા અને શકિત કેળવવા તેમજ શેરી ગલીમાં રોમીયોગીરી કરવાને બદલે સશકત શરીર બનાવી દેશ અને સમાજને ઉપયોગી થાય તે માટે આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે આગામી…

ગૌવર્ધન ગૌશાળા સંસ્થામાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની સર્વાધ્યક્ષ પદે વરણી: સૌરાષ્ટ્રમાં ગૌરક્ષા ભાવ સંવેદના જાગૃતિમાં નવો પ્રાણ ફૂંકાશે કાલાવડ રોડ પર ન્યારી ડેમ તરફ જતા રસ્તા…

ભવ્ય રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે રામનવમીના દિવસે વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા પાલખીયાત્રા વિશ્ર્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરની ટીમ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે ભવ્ય રામમંદિરના નિર્માણના…

શરીરમાં વિટામીનની ઉણપના લીધે સર્જાતી સમસ્યાઓ કાકડીયા ગ્રુપની ચોકલેટથી થશે દૂર: પત્રકાર પરિષદમાં અપાઈ વિગતો હાલ બજારમાં જુદા-જુદા સ્વાદ, રંગ અને આકારમાં ચોકલેટસ વેંચાય રહી છે.…

નગરસેવકોની હા ચાલાકીથી  કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષ: કોર્પોરેટર નિલેશ મા‚ અને કોંગ્રેસના મહિલા નગરસેવિકાના પતિ મયુરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદની તજવીજ: ઈસ્ટઝોન કચેરીએ કર્મચારીઓ એકત્ર…

રવિવારની રજામાં ૩૫૦૦ લોકોએ પ્રધ્યુમન પાર્ક ઝુની મુલાકાત લીધી પ્રાણીઓને કાળઝાળ ગરમીી બચાવવા ઝુમાં ખાસ વ્યવસ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પૂર્ણ તાની સો જ વિર્દ્યાી…