Browsing: Lifestyle

આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. એલોપથી મેડિકલ વિજ્ઞાન ‘એન્ટિડિપ્રેશન’ અથવા ‘મુડએલિવેટર્સ’ ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક…

ચોમાસામાં જે રોગોનો વ્યાપ વધી જાય છે એમાં પેટ સંબંધિત રોગો ઘણા હોય છે, કારણ કે ચોમાસામાં મલિન પાણીની સમસ્યા રહે છે. વાઇરલ ઇન્ફેક્શન, કોલેરા, ટાઇફોઇડ,…

ગરમીની સિઝનમાં સ્વિમિંગપૂલમાં એરોબિક્સ એકસર્સાઇઝ કરવાનું ચલણ વધ્યું છે. જોકે તમને હાઇબ્લડપ્રેશર હોય તો આવું કરવું ન જોઇએ. હાઈપરટેન્શનના દર્દીઓ એરોબિકસ એકસર્સાઇઝ કરે ત્યારે તેમને અચાનક…

ફિલ્મ ફિતૂરની કેટરિના કૈફ જેવી ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો, કઈ રીતે કરવી એ જાણો તાજેતરમાં આવેલી કેટરિના કૈફ અને આદિત્ય કપૂરની ફિતૂર ફિલ્મમાં…

આ મેકઅપમાં આઇબ્રોને કિ કરવા એના પર ત્રણી ચાર કોટ લગાવવામાં આવે છેઅરેબિયન મેકઅપનું નામ સાંભળતાં જ આપણને આરબ દેશની મહિલાઓ આંખ સામે આવી જાય છે.…

મુંબઈમાં છેલ્લાં બે વર્ષમાં આ મૃત્યુના આ પહેલા કેસ હતા. સ્વાઇન ફ્લુ એક સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન છે, પરંતુ અમુક કેસમાં એ ગંભીર સાબિત ાય છે. ખાસ…

ત્વચાને નુકશાન ન થાય તે માટે પેચ ટેસ્ટ, મિશ્રણ, સૂર્યપ્રકાશથી દૂર ઠંડકમાં સાચવણી કુદરતી અને શુધ્ધિની ખરાઈ સહિત સાવચેતી રાખો સુંદરતાને લગતી સમસ્યા નિવારવા માટે બ્યુટીક્રીમમાં…

આજના સ્ટાઇલીશયુગમાં તમામ લોકોને સુંદર અને ફીટ દેખાવું હોય છે. ફીટનેસ તો જાણે ફેશન બની ગઇ હોય તેમ યુવાનોથી માંડીને વૃધ્ધોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે.…