Browsing: Technology

સાઉદી અરબમાં તૈયાર કરવામાં આવેલી સરાહાને દુનિયાભરમાં વપરાશકર્તાઓ એ ખુબજ પસંદ કરી છે.લગભગ એક મહિના પેહલા લોન્ચ થયેલી આ એપને ૫૦ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી…

નવા સ્ટેટસ અપડેટ ટાઈપ માટે બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવાનો વિકલ્પ એક પોપઅપના રૂપમાં બતાવશે પોપ્યુલર મેસેજીંગ એપ્લીકેશન વોટસએપ દીનપ્રતિદિન નવાનવા અપડેટ લાવી રહ્યું છે. ત્યારે ગ્રાહકો…

લિનોવોએ ભારતમાં પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Lenovo K8 Noteલોન્ચ કર્યો છે. આ ઉપરાંત લિનોવો બ્રાન્ડનો પહેલો સ્માર્ટફોન છે જે ડ્યુઅલ રિયર કેમેરા સાથે લોન્ચ કરાયો છે…

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સ jioના સસ્તા ટૈરિફ પ્લાનને ટક્કર આપવા માટે ટેલિકોમ કંપનીઓને માર્કેટમાં ટકી રહેવા અને પોતાના યુઝર્સ સાચવી રાખવા માટે આકર્ષક પ્લાન્સ લાવવા જ‚રી બની…

એક વર્ષથી ટ્રાઈના સુચનની અવગણના કરતા ‘ટ્રાઈ’ એ ‘એપલ’ને ગ્રાહક વિરોધી ગણાવ્યું ટેલીકોમ ઈન્ડસ્ટ્રીના રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા આઈફોન બનાવતી ‘એપલ’ કંપની દ્વારા વણજોઈતા ફોન અને મેસેજ…

‘ગુગલ પ્લે’ની રીયલ મની ગેમ્બલીંગ એપ્સ નવુ ડિજિટલ દુષણ શ્રાવણીય જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે. પુ‚ષો ઉપરાંત મહિલાઓ પણ પોલીસની બચવા વાડી, ખેતરો કે અવાવા‚…

આજના યુગમાં વાઇ-ફાઇનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો રહ્યો છે. જો એવામાં વાઇ-ફાઇની સ્પીડ ઓછી થઇ જાય તો સ્વભાવિક રીતે થોડાક તો ગુસ્સો આવે જ ને….? ઘણી વખત…

– શુ તમે કરોડપતિ બનવા માંગો છો? અને શું તમે ટેક્નોલોજીને સમક્ષ ટક્કર આપવા માટે તૈયાર છો તો એવા એક ચેલેન્જીસ સાથે ટેક્નોલોજી જાયન્ટ માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦નો…

અમેરિકાની એક યુીનવર્સિટીના વૈજ્ઞાનિકોએ મેટલ ફ્રી ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિજળી ઉત્પન્ન કરી ઉ૫કરણો ચલાવી શકાય એવા કપડા વિકસાવ્યા છે. આ કપડા ખૂબ જ આરામદાયક અને હળવા…

– આજની દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનો પર્સનલ ડેટા ઓનલાઇન કોઇ એકાઉન્ટમાં સેવ સ્ટોર કરી રહ્યો છે જે ઘણીવાર જોખમ નોતરે છે સાયબર ક્રાઇમની વધતી જતી ગતિ…