Abtak Media Google News

ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી સબબ ચોટીલા હાઇવે રોડ પર વાહન ચાલકો ને ટ્રાફિક નિયમો અંગે ગુલાબ નાં ફુલ આપી સમજ કરી તેમજ વાહનો માં પાછળ રીફલેકટરો તથા હેડ લાઈટ પર પીળી પટ્ટી ઓ લગાડવા માં આવેલ તેમજ.

એસ.ટી.વર્કશોપ ચોટીલા ડેપો મા જઇ એસ.ટી.સ્ટાફ નાં ડ્રાઈવરો,કંડકટરો  વી.ને બસો સલામત રીતે ચલાવી ને જરુરી માર્ગ દર્શન આપી ટ્રાફિક સપ્તાહ મા યોગદાન આપવા અનુરોધ કરાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.