Abtak Media Google News

પાકિસ્તાનના હિલ સ્ટેશન મુરેના એક મદરેસાના એજ્યુકેશન સિસ્ટમ અને ભણતરની સ્થિતિ કોઇથી છૂપી નથી. પાકિસ્તાનમાં 2 લાખથી વધુ સ્કૂલો હોવા છતાં 2 કરોડ જેટલાં બાળકો સ્કૂલે નથી જઇ શકતા નથી. સ્કૂલ પહોંચનારા મોટાભાગના બાળકો માત્ર પેટ ભરવા માટે આવે છે. ઇસ્લામાબાદથી 30 કિમી દૂર આવેલા હિલ સ્ટેશન મુરેમાં આ અલ-નવાદા મદરેસા આવેલી છે. મદરેસા એ સાઉથ એશિયન દેશોમાં એજ્યુકેશનની એક ઓપ્શનલ સિસ્ટમ તૈયાર કરી છે. આ મદરેસામાં આવતા બાલકોને અહીં રહેવાની સાથે ત્રણ ટાઇમ જમવાનું અને ભણવાની સુવિધા મળે છે. અલ-નવાદા મદરેસાના ઇરફાન શેર અનુસાર, અહીં મોટાભાગના લોકો પોતાના બાળકોને માત્ર એટલા માટે સ્કૂલે મોકલે છે, કારણ કે તેઓ સંતાનોને પેટભરીને જમવાનું નથી આપી શકતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.