Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વચ્છ ભારત નું સૂત્ર આપેલ છે અને લોકો આમાં  આગળ આવી રહ્યા છે ત્યારે આ અભિયાન ને વધુ તેજ બનાવવા માટે તાલુકામાં પણ ભાજપ ના સંગઠન દ્વારા સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.  અને તે ઉમદા હેતુથી આજરોજ ધ્રાંગધ્રા માં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજા ની ઉપસ્થિતિમાં માં આ અભિયાન શરૂ કરેલ જેમાં તળાવ બગીચામાં સમૂહ સફાઇ કરવામાં આવેલ જેમાં વિવિધ સંસ્થાઓ બુ જોડાયેલ જેવીકે આર્ટ ઓફ લિવિંગ, રોટરી કલબ,ઇનર વ્હીલ ક્લબ, તેમજ પક્ષના કાર્યકર્તા અને નગરપાલિકા ના સભ્યો, પ્રમુખ, હાજર રહીને સફાઈ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.