Abtak Media Google News

રાજકોટનાં તત્કાલીન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયનાં કાર્યકાળ દરમિયાન કલાયમેન્ટ રીસાયલેન્ટ સિટી એકશન પ્લાન રાજકોટ બનાવવાનું કમીટમેન્ટ થયું હતું જેનું એપ્રુવલ આવી જતાં ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને તત્કાલીન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયનાં હસ્તે આ એકશન પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.